Not Set/ ભાજપ દ્વારા વધુ 28 બેઠક ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, જુઓ

ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચુંટણી લઇ ૫ બેઠકો જાહેર કર્યા બાદ વધુ ૨૮ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌરભ પટેલને બોટાદ, આર.સી.ફળદુને જામનગર દક્ષિણ અને છત્રસિંહ મોરીને જંબુસરથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ૨૮ બેઠકોની યાદી :- અબડાસા – છબીલભાઈ પટેલ માંડવી – વિરેન્દ્રસિંહ જાડેજા રાપર – પંકજભાઈ મહેતા દસાડા […]

Top Stories
fghdcvcaku 1463668880 1 ભાજપ દ્વારા વધુ 28 બેઠક ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, જુઓ

ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચુંટણી લઇ ૫ બેઠકો જાહેર કર્યા બાદ વધુ ૨૮ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌરભ પટેલને બોટાદ, આર.સી.ફળદુને જામનગર દક્ષિણ અને છત્રસિંહ મોરીને જંબુસરથી ટિકિટ આપવામાં આવી છે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ૨૮ બેઠકોની યાદી :-

અબડાસા – છબીલભાઈ પટેલ

માંડવી – વિરેન્દ્રસિંહ જાડેજા

રાપર – પંકજભાઈ મહેતા

દસાડા (sc) – રમણલાલ વોરા

ધાંગધ્રા – જયરામભાઇ સોનાગરા

મોરબી – કાંતિભાઈ અમૃતિયા

રાજકોટ પૂર્વ – અરવિંદભાઈ રૈયાણી

રાજકોટ  દક્ષિણ – ગોવિંદભાઈ પટેલ

રાજકોટ ગ્રામીણ (sc) – લાખાભાઈ સાગઠીયા

જામનગર દક્ષિણ  – આર. સી. ફળદુ

વિસાવદર – કિરીટભાઈ પટેલ

કેશોદ – દેવાભાઈ માલમ

કોડીનાર (sc) – ડો. રામભાઈ વાઢેર

સાવરકુંડલા – કમલેશભાઈ કાનાણી

તળાજા – ગૌતમભાઈ ચૌહાણ

ગારીયાધર – કેશુભાઈ નાકરાણી

પાલીતાણા – ભીખાભાઈ બારૈયા

બોટાદ – શૌરભભાઈ પટેલ

જંબુસર – છત્રસિંહ મોરી

ભરૂચ – દુષ્યંતભાઈ પટેલ

કાંકરેજ – વી.ડી.ઝાલાવાડિયા

સુરત ઉત્તર – કાંતિભાઈ બલ્લાર (પટેલ)

કારંજ – પ્રવીણભાઈ ચૌધરી

ઉધના – વિવેકભાઈ પટેલ

કતારગામ – વિનુભાઈ મોરવાડિયા

ચોર્યાસી – ઝંખનાબેન પટેલ

મહુવા (ST) – મોહનભાઈ ધોડીયા

વ્યારા (ST) – અરવિંદભાઈ ચૌધરી