Not Set/ Dy. CM નિતિન પટેલે આપેલા નિવેદન સામે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આપેલા નિવેદન સામે કાંગ્રેસે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે પહેલા ભાજપ જનતાને હિસાબ આપે…ભાજપ દ્વારા યુવાન બેરોજગારોને ફિક્સ પગારની નોકરી આપી શોષણ કરવામાં આવે છે. ઉપરાંત પોતાના હક્ક માટે લડત ચલાવતા આંદોલનકારીઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે. હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી કાંગ્રેસ દ્વારા અનામત આપવાની રણનિતિ અંગે કરેલી જાહેરાત […]

Top Stories
Congress12 Dy. CM નિતિન પટેલે આપેલા નિવેદન સામે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આપેલા નિવેદન સામે કાંગ્રેસે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે પહેલા ભાજપ જનતાને હિસાબ આપે…ભાજપ દ્વારા યુવાન બેરોજગારોને ફિક્સ પગારની નોકરી આપી શોષણ કરવામાં આવે છે. ઉપરાંત પોતાના હક્ક માટે લડત ચલાવતા આંદોલનકારીઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે. હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી કાંગ્રેસ દ્વારા અનામત આપવાની રણનિતિ અંગે કરેલી જાહેરાત બાદ નિતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી. જેની સામે કોંગ્રેસે પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.