Not Set/ રાજકોટ: મિત્રનો મિત્ર પર જીવલેણ હુમલો, સીસીટીવી ફૂટેજ થયા વાયરલ

રાજકોટ, રાજકોટમાં મિત્રએ જ મિત્ર પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો.બંને મિત્રો વચ્ચે માથાકૂટ થતા દોસ્તે જ તેના દોસ્તને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે  સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગઈ હતી. આપને જણાવી દઈએ કે લાખના બંગાલ પાસે એક યુવક નશામાં ધૂત સૂતો હતો. ત્યારે તેના જ મિત્રએ તલવારના 10 ઘા […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ,

રાજકોટમાં મિત્રએ જ મિત્ર પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો.બંને મિત્રો વચ્ચે માથાકૂટ થતા દોસ્તે જ તેના દોસ્તને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે  સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગઈ હતી.

આપને જણાવી દઈએ કે લાખના બંગાલ પાસે એક યુવક નશામાં ધૂત સૂતો હતો. ત્યારે તેના જ મિત્રએ તલવારના 10 ઘા માર્યા હતા.

યુવકે તેના મિત્રને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો, જો કે  યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. આરોપીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.

હાલ પોલીસે આ મામલે આરોપીને પકડવા પ્રયાસ હાથ ધર્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.