Not Set/ જૂનાગઢ : 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત, 5નાં મોત

જૂનાગઢ, રાજયમાં અકસ્માતની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગે છે દિવસેને દિવસે અકસ્માતમાં થતાં મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના જૂનાગઢની છે જેમાં 5 લોકોના મોત થ્ય છે. આપને જણાવી દઈએ કે જૂનાગઢના ગોઠીલા પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં પાંચ […]

Top Stories Gujarat Others

જૂનાગઢ,

રાજયમાં અકસ્માતની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગે છે દિવસેને દિવસે અકસ્માતમાં થતાં મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના જૂનાગઢની છે જેમાં 5 લોકોના મોત થ્ય છે.

આપને જણાવી દઈએ કે જૂનાગઢના ગોઠીલા પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.

હાલ કારને તોડીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જેને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.