Not Set/ સાબરકાંઠા/ અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસોખાઈ કરી આત્મહત્યા

રાજ્યમાં આત્મહત્યાનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. અવારનવાર આત્મહત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ક્યારે ઘર કંકાસના કારણે લોકો આત્મહત્યા કરતા હોય છે, તો ક્યારે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરતા હોય, ત્યારે વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠામાં યુવાને ગળે ફાંસોખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વિજયનગરના મોવતપુરામાં આ યુવાને […]

Gujarat Others

રાજ્યમાં આત્મહત્યાનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. અવારનવાર આત્મહત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ક્યારે ઘર કંકાસના કારણે લોકો આત્મહત્યા કરતા હોય છે, તો ક્યારે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરતા હોય, ત્યારે વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે.

સાબરકાંઠામાં યુવાને ગળે ફાંસોખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વિજયનગરના મોવતપુરામાં આ યુવાને આત્મહત્યા કરી છે. અગમ્ય કારણોસર યુવાને આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મૃતદેહને વિજયનગર સામુહિક કેન્દ્રમાં ખસેડાયો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.