Not Set/ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.98 મીટરે પહોંચતા 15 દરવાજા ખોલાયા

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર  સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સતત પાણીની આવકમાં વધારો થતા સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર છે. નર્મદા ડેમનું જળસ્તર 132.98 મીટર પહોંચ્યું છે.નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા છે. નર્મદા ડેમની સપાટી વધીને 132.98 મીટર પર પહોંચી છે. હાલ ડેમમાં 2 લાખ 90 હજાર ક્યુસેક […]

Top Stories Videos

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર  સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સતત પાણીની આવકમાં વધારો થતા સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર છે. નર્મદા ડેમનું જળસ્તર 132.98 મીટર પહોંચ્યું છે.નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા છે.

નર્મદા ડેમની સપાટી વધીને 132.98 મીટર પર પહોંચી છે. હાલ ડેમમાં 2 લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે જળસપાટીમાં વધારો થતા ડેમના 15 દરવાજા ખોલી દેવાયા છે.

તો બે લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે. RBPH અને CHPHના પાવર હાઉસ ચાલુ કરાયા છે. પાણીની આવક થતા નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે. તો હજુ પણ કેવડિયાનો ગોરા બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.