Not Set/ પાકિસ્તાને આર્મી ચીફના કાર્યકાળને લંબાવતા, ભારતીય વાયુસેના પ્રમુખે કહ્યું….

ભારત સરકાર દ્વારા કાશ્મીરમાં કલમ 370 હટવ્યા બાદ પાકિસ્તાન તરફથી કોઈ ને કોઈ અવિચારી પગલાં ભરવામાં આવી રહ્યા છે. વેપાર વાણિજ્ય, ફિલ્મ, BSF ના જવાનોને ઈદ ની મીઠાઈ ન વહેચવી જેવા મુદ્દ તો સમજ્યા,  સયુક્ત રાષ્ટ્રમાં પાક. દ્વારા કશ્મીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અને યુ એન ને મધ્યસ્થતા માટે આહ્વાન પણ કર્યું છે. તો બીજી […]

Top Stories India

ભારત સરકાર દ્વારા કાશ્મીરમાં કલમ 370 હટવ્યા બાદ પાકિસ્તાન તરફથી કોઈ ને કોઈ અવિચારી પગલાં ભરવામાં આવી રહ્યા છે. વેપાર વાણિજ્ય, ફિલ્મ, BSF ના જવાનોને ઈદ ની મીઠાઈ ન વહેચવી જેવા મુદ્દ તો સમજ્યા,  સયુક્ત રાષ્ટ્રમાં પાક. દ્વારા કશ્મીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અને યુ એન ને મધ્યસ્થતા માટે આહ્વાન પણ કર્યું છે. તો બીજી તરફ અમેરિકી પ્રમુખ સાથે પણ ટેલેફોનિક વાતચીત કરી રહ્યા છે.

આવા માં એક વધુ નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા લેવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન સરકારે તેમના આર્મી ચીફ કમર જાવેદનો કાર્યકાળ વધાર્યો ત્યારે ભારતીય વાયુસેનાના ચીફ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ કહ્યું કે મને નથી ખબર કે તેની સિસ્ટમ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કલમ 370ને હટાવ્યા બાદથી વાતાવરણ ગરમ થઈ ગયું છે. દરમિયાન, પાકિસ્તાન સરકારે દેશના સેના પ્રમુખ જાવેદ બાજવાના કાર્યકાળને ત્રણ વર્ષ માટે વધાર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.