Not Set/ સુરત/ યુવકના પેટમાં જોવા મળ્યો 9 સેમી લાંબો સ્ટીલનો ગ્લાસ, જાણો શું થયું પછી…

સુરતના  દેલાડ ગામથી વિચિત્ર બનાવ સામે આવ્યો છે.પરપ્રાંતિય યુવકના પેટમાંથી સ્ટીલનો ગ્લાસ નિકળ્યો હતો.દેલાડ GIDCમાં આ યુવક વોટસ જેટ મશીન રિપેરિંગ કરતા હતો.આ દરમિયાન પેટમાં દુખાવો ઉપડતાં  યુવકને સાયણની હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યાં એક્સરેમાં પેટમાં મોટો ગ્લાસ હોવાનું સામે આવ્યું હતું.જેથી ડોકટરેઓપરેશન કરી પેટમાંથી ગ્લાસ બહાર કાઢ્યો હતો. સુરત જિલ્લાનાં દેલાડ ગામમાં રહેતો 29 વર્ષીય યુવાન […]

Gujarat Surat
Untitled 5 સુરત/ યુવકના પેટમાં જોવા મળ્યો 9 સેમી લાંબો સ્ટીલનો ગ્લાસ, જાણો શું થયું પછી...

સુરતના  દેલાડ ગામથી વિચિત્ર બનાવ સામે આવ્યો છે.પરપ્રાંતિય યુવકના પેટમાંથી સ્ટીલનો ગ્લાસ નિકળ્યો હતો.દેલાડ GIDCમાં આ યુવક વોટસ જેટ મશીન રિપેરિંગ કરતા હતો.આ દરમિયાન પેટમાં દુખાવો ઉપડતાં  યુવકને સાયણની હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યાં એક્સરેમાં પેટમાં મોટો ગ્લાસ હોવાનું સામે આવ્યું હતું.જેથી ડોકટરેઓપરેશન કરી પેટમાંથી ગ્લાસ બહાર કાઢ્યો હતો.

Untitled 4 સુરત/ યુવકના પેટમાં જોવા મળ્યો 9 સેમી લાંબો સ્ટીલનો ગ્લાસ, જાણો શું થયું પછી...

સુરત જિલ્લાનાં દેલાડ ગામમાં રહેતો 29 વર્ષીય યુવાન ભીમ જગન્નાથ શાહ જે મૂળ બિહારનો વતની છે. આ યુવક કાપડનાં કારખાનામાં કામ કરી પોતાનો ગુજરાન ચલાવે છે. અને ત્યાં જ રહે  છે. ગત તારીખ 31મીએ મોડી રાત્રે પેટમાં અચાનક દુખાવો થતા તેનો ભાઈ અને મિત્રો હોસ્પિટલમાં તપાસ માટે લઇ ગયા હતા.

તબીબે સિટીસ્કેન કરાવતા રિપોર્ટમાં પેટમાં સ્ટીલનો ગ્લાસ હોવાનું દેખાયું હતું. આ જોઈએ તમામ  તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા કે સ્ટીલનો ગ્લાસ પેટમાં ગયો કેવી રીતે. આ બાદ તબીબે એક્ષરે કરાવતા પેટમાં સ્ટીલનો મોટો ગ્લાસ હોવાનું જોવા મળ્યું હતું. જે બાદ ઓપરેશન કરી યુવકના પેટમાંથી ગ્લાસ બહાર કાઢવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.