Not Set/ સુરત/ ગુજરાતીનું પેપર ખરાબ જતા ઘો.10ની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

રાજ્યમાં આત્મહત્યાની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. સામાન્ય બાબતોમાં લોકો આત્મહત્યા કરવા લગ્યા છે. આવામાં વધુ એક આત્મહત્યાનો બનાવ સુરતથી સામે છે. જ્યાં 10 ઘોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પેપર ખરાબ જતા ઘરમાં ગળે ફાંસા ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવને લઈ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે […]

Gujarat Surat
One more Farmer has committed suicide in Amreli

રાજ્યમાં આત્મહત્યાની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. સામાન્ય બાબતોમાં લોકો આત્મહત્યા કરવા લગ્યા છે. આવામાં વધુ એક આત્મહત્યાનો બનાવ સુરતથી સામે છે. જ્યાં 10 ઘોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પેપર ખરાબ જતા ઘરમાં ગળે ફાંસા ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવને લઈ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં રહેતી ધોરણ 10ની એક વિદ્યાર્થિનીએ ગુજરાતીનું પેપર ખરાબ જતાં ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. જે બાદ સમગ્ર પરિવારજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો.

આ મામલે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, સ્કુલમાં તેની પ્રિલિમરી પરિક્ષા ચાલતી હતી અને તેણીનું પેપર ખરાબ જતા તેને માનસિક તળાવમાં આવી આત્મહત્યા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.