Not Set/ સાબરકાંઠા/ રેલ્વે ઓવરબ્રીજ પર પડતું મૂકી વિદ્યાર્થીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

સાબરકાંઠામાં એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.હિંમતનગરમાં ટાવર પાસેથી રેલ્વે ઓવરબ્રિજ પરથી પડતું મુક્યું હતું.જે બાદ મિતેશ સોની નામના આ યુવકે તિક્ષ્ણ હથિયાર વડે પોતાનું ગળુ કાપ્યું હતું અને મોબાઇલમાં સેલ્ફી પણ લીધી હતી.જો કે ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.મહત્વનું છે કે આ વિદ્યાર્થીએ પરીક્ષા બાબતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો […]

Gujarat Others
Untitled 48 સાબરકાંઠા/ રેલ્વે ઓવરબ્રીજ પર પડતું મૂકી વિદ્યાર્થીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

સાબરકાંઠામાં એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.હિંમતનગરમાં ટાવર પાસેથી રેલ્વે ઓવરબ્રિજ પરથી પડતું મુક્યું હતું.જે બાદ મિતેશ સોની નામના આ યુવકે તિક્ષ્ણ હથિયાર વડે પોતાનું ગળુ કાપ્યું હતું અને મોબાઇલમાં સેલ્ફી પણ લીધી હતી.જો કે ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.મહત્વનું છે કે આ વિદ્યાર્થીએ પરીક્ષા બાબતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો  અને તે મહેસાણાના ખેરાલુનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.