Not Set/ PM Modi live: સુરતના કર્મચારીઓને 600 જેટલી કાર બોનસમાં અપાઈ

સુરત, દિવાળી અને બોનસ એકબીજા સાથે સંકળાયેલા છે. નોકરીયાત વર્ગ દિવાળી આવતા પોતાની કંપની તરફથી મળતા બોનસની રાહ જોતો હોય છે. સુરતની હરેકૃષ્ણ ડાયમંડ દ્વારા પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર આપવાના કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધનમાં કંપનીના માલિક સવજીભાઇ ધોળકીયા પરિવારને અભિનંદન પાઠવતા સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો […]

Top Stories Gujarat Surat
mantavya 451 PM Modi live: સુરતના કર્મચારીઓને 600 જેટલી કાર બોનસમાં અપાઈ

સુરત,

દિવાળી અને બોનસ એકબીજા સાથે સંકળાયેલા છે. નોકરીયાત વર્ગ દિવાળી આવતા પોતાની કંપની તરફથી મળતા બોનસની રાહ જોતો હોય છે.

સુરતની હરેકૃષ્ણ ડાયમંડ દ્વારા પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર આપવાના કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધનમાં કંપનીના માલિક સવજીભાઇ ધોળકીયા પરિવારને અભિનંદન પાઠવતા સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો અને આ સમારોહને સારા કામને પ્રોત્સાહન આપવા માટેના સુંદર પ્રયાસ તરીકે ગણાવ્યો હતો.

https://twitter.com/mantavyanews/status/1055331210765885440

પીએમ મોદીએ આગામી 31મી ઓક્ટોબરે સૌથી મોટી દિવાળી હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ગુજરાતીઓની સાથે સમગ્ર દેશવાસીઓ માટે આગામી 31મીએ સૌથી મોટી દિવાળી છે.

દિવાળી અને બોનસ એકબીજા સાથે સંકળાયેલા છે. નોકરીયાત વર્ગ દિવાળી આવતા પોતાની કંપની તરફથી મળતા બોનસની રાહ જોતો હોય છે. ત્યારે સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયા બોનસમાં મોંઘી વસ્તુંઓ આપવા માટે જાણીતા છે.

તેઓ પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને લાખો રૂપિયાની કાર અને મકાનો ભેટમાં આપતા હોય છે. ફરી એકવખત સવજીભાઈ 600 જેટલી કાર બોનસમાં આપી છે.

હરેકૃષ્ણ ડાયમંડના માલિક સવજી ધોળકીયા આ વખતે દીવાળી બોનસમાં પોતાના કર્મચારીને કાર આપી છે. અલગ અલગ કંપનીની 600 કાર આપવામાં આવશે. આ પ્રસંગે PM નરેન્દ્ર મોદી વીડિયો કોનફરન્સથી સંબોધન કર્યું હતું.

mantavya 449 PM Modi live: સુરતના કર્મચારીઓને 600 જેટલી કાર બોનસમાં અપાઈ

ત્યારે સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયા બોનસમાં મોંઘી વસ્તુંઓ આપવા માટે જાણીતા છે. તેઓ પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને લાખો રૂપિયાની કાર અને મકાનો ભેટમાં આપતા હોય છે.

mantavya 450 PM Modi live: સુરતના કર્મચારીઓને 600 જેટલી કાર બોનસમાં અપાઈ

ત્યારે ફરી એકવખત સવજીભાઈ 600 જેટલી કાર બોનસમાં આપવાના છે. પોતાના કર્મચારીઓને મોટી ભેટો આપવા માટે પ્રખ્યાત એવા સવજી ધોળકીયા આ વખતે દીવાળી બોનસમાં પોતાના કર્મચારીને કાર આપવાના છે.

અલગ અલગ કંપનીની 600 કાર આપવામાં આવશે. આ પ્રસંગે PM નરેન્દ્ર મોદી વીડિયો કોનફરન્સથી સંબોધન કરશે અને દિવ્યાંગ મહિલા કર્મચારીને કારની ચાવી આપશે. આ કર્મચારીઓને ઘર સહિતની ભેટ પણ આપવામાં આવશે.