Not Set/ રાફેલ કંકોત્રી પર ખુશ થયાં PM મોદી, દેશભરમાં ચર્ચાનો વિષય બની આ કંકોત્રી

સુરત, સુરતમાં એક યુગલે પોતાની કંકોત્રી રાફેલ મુદ્દે બનાવી હતી. જે શહેર તેમજ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. તો આ કંકોત્રીએ સોશ્યય મીડિયામાં પણ ધુમચાવી છે. સુરતમાં IIT JEE કોચિંગ ચલાવનાર યુવરાજે પોતાના લગ્ન માટે વેડિંગ કાર્ડ છપાવ્યું છે. યુવરાજે કંકોત્રી રાફેલ મુદ્દે બનાવી લોકોને રાફેલ અંગે જે ગેરસમજ છે તે દૂર કરવાનો પ્રયત્ન કર્યો  […]

Top Stories Gujarat Surat
mantavya 344 રાફેલ કંકોત્રી પર ખુશ થયાં PM મોદી, દેશભરમાં ચર્ચાનો વિષય બની આ કંકોત્રી

સુરત,

સુરતમાં એક યુગલે પોતાની કંકોત્રી રાફેલ મુદ્દે બનાવી હતી. જે શહેર તેમજ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. તો આ કંકોત્રીએ સોશ્યય મીડિયામાં પણ ધુમચાવી છે.

સુરતમાં IIT JEE કોચિંગ ચલાવનાર યુવરાજે પોતાના લગ્ન માટે વેડિંગ કાર્ડ છપાવ્યું છે. યુવરાજે કંકોત્રી રાફેલ મુદ્દે બનાવી લોકોને રાફેલ અંગે જે ગેરસમજ છે તે દૂર કરવાનો પ્રયત્ન કર્યો  છે.

mantavya 342 રાફેલ કંકોત્રી પર ખુશ થયાં PM મોદી, દેશભરમાં ચર્ચાનો વિષય બની આ કંકોત્રી

આ રાફેલ કંકોત્રી કોઇ સામાન્ય કંકોત્રી નથી. આ કંકોત્રીને લઇને વડાપ્રધાને પણ વખાણ કર્યા છે. સુરતમાં રહેનારા યુવરાજનું લગ્ન સાક્ષી નામક યુવતી સાથે 22 જાન્યુઆરીના રોજ થવાના છે.

mantavya 341 રાફેલ કંકોત્રી પર ખુશ થયાં PM મોદી, દેશભરમાં ચર્ચાનો વિષય બની આ કંકોત્રી

તેમની કંકોત્રીમાં યુવરાજ અને સાક્ષીએ લગ્ન સમારંભના અડ્રેસની સાથે એવી અપીલ કરી છે કે, 2019માં નરેન્દ્ર મોદીજીને વોટ આપીને વિજયી બનાવવા.

mantavya 343 રાફેલ કંકોત્રી પર ખુશ થયાં PM મોદી, દેશભરમાં ચર્ચાનો વિષય બની આ કંકોત્રી

જો મહેમાનો એવું કરશે તો એ તેમના માટે લગ્નની ભેંટ સમાન હશે. આ મામલે યુવરાજે તેના ટ્વીટર એકાઉન્ટ ઉપર ટ્વીટ કરીને પણ લોકોને અપીલ કરી છે. આ કંકોત્રીએ સોશ્યિલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે.