રાજકીય/ આપ પાર્ટી બીજેપી અને કોંગ્રેસની બાપ બનીને આવશે સામે :છોટુ વસાવા

BTP અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનો મામલો હવે સ્પષ્ટ થઇ ગયો છે. આદિવાસી મસીહા છોટુભાઇ વસાવાએ આજરોજ મીડિયા સમક્ષ ગઠબંધનની વાતને સ્વીકારી ભાજપ અને કોંગ્રેસ સામે રણનીતિ વધુ વેગ બનાવી છે.

Top Stories Gujarat
dayro 2 5 આપ પાર્ટી બીજેપી અને કોંગ્રેસની બાપ બનીને આવશે સામે :છોટુ વસાવા
  • ભરૂચ જિલ્લામાં બિટીપી પાર્ટી અને આપ પાર્ટી નું ગઠબંધનો મામલો.
  • આપ પાર્ટી બીજેપી અને કોંગ્રેસની બાપ બનીને આવશે સામે.
  • આદિવાસી મસીહા છોટુ વસાવાએ ગઠબંધનની વાત સ્વીકારી..
  • આવનાર ચૂંટણીમાં બિટીપી અને આપ પાર્ટી સાથે મળી ગુજરાતમાં લડશે ચૂંટણી

BTP અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનો મામલો હવે સ્પષ્ટ થઇ ગયો છે. આદિવાસી મસીહા છોટુભાઇ વસાવાએ આજરોજ મીડિયા સમક્ષ ગઠબંધનની વાતને સ્વીકારી ભાજપ અને કોંગ્રેસ સામે રણનીતિ વધુ વેગ બનાવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઇ શકે તેમ છે. તેવામાં વિધાન સભાની ચૂંટણી પહેલા ભારતીય ટ્રાયબલ પાર્ટી અને આમ આદમીના પાર્ટીના ગઠબંધનના અહેવાલોએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો ઉભો કર્યો હતો. તેવામાં આજદીને વાલિયાના ચંદેરીયા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાએ BTP અને AAPના ગઠબંધનની વાતને સ્વીકારી હતી. સાથે ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા આવનાર વિધાનસભાની ચૂંટણી ભારતીય ટ્રાયબલ પાર્ટી અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં સાથે મળીને તેવું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.

Ukraine Crisis/ વિશ્વની અર્થવ્યવસ્થા પર યુદ્ધની ખરાબ અસર, યુક્રેનનો જીડીપી 45 ટકા ઘટશે

નિવેદન/ કાશ્મીર મુદ્દે શાહબાઝ શરીફનું મોટું નિવેદન, PM મોદીને પણ આપ્યો સંદેશ