Not Set/ સુરત : મહિલાએ બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ, 45 મિનિટ બાદ મળ્યો મૃતદેહ

સુરત, સુરતના વરાછા વિસ્તારની સવજી કોરાટ બ્રિજ પરથી એક મહિલાઓ મોતની છલાંગ લગાવી હતી. જણાવીએ કે મહિલાએ તાપી નદીમાં છલાંગ લગાવીને મોતને વ્હાલું કર્યું હતું. મહિલાને બ્રિજ પરથી છલાંગ લગાવતા જોઈ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.અને આ ઘટના વિશે પોલીસ તેમજ ફાયરની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ […]

Gujarat Surat
aaaaaaaaamm 19 સુરત : મહિલાએ બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ, 45 મિનિટ બાદ મળ્યો મૃતદેહ

સુરત,

સુરતના વરાછા વિસ્તારની સવજી કોરાટ બ્રિજ પરથી એક મહિલાઓ મોતની છલાંગ લગાવી હતી. જણાવીએ કે મહિલાએ તાપી નદીમાં છલાંગ લગાવીને મોતને વ્હાલું કર્યું હતું.

મહિલાને બ્રિજ પરથી છલાંગ લગાવતા જોઈ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.અને આ ઘટના વિશે પોલીસ તેમજ ફાયરની ટીમને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમે ઘટના સ્થળે આવીને મહિલાની શોધખોળ હાથ ઘારી હતી. જણાવીએ કે  મહિલાનો મૃતદેહના 45 મિનિટ બાદ બહાર કાઢ્યો હતો.

મહિલાના આપઘાત પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.