Not Set/ સુરેન્દ્રનગર: થમિક આરોગ્ય કેન્દ્રની નર્સે ઝેરી દવા પી કરી આત્મહતા

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથીના પાટડી તાલુકાના ઝીંઝવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ,અગમ્ય કારણોસર દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટનાને લઈને યુવતીના પિતાએ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સામે આરોપો ઘડ્યા છે.નોકરી દરમિયાન તેમની પુત્રીનું શોષણ કરવામાં આવતું હતું તેવા ગંભીર આરોપો કરવામાં આવ્યા છે. મૃતક યુવતીના પિતાએ ઝીંઝુવાડા પોલીસ મથકે […]

Gujarat Others Videos
modi 8 સુરેન્દ્રનગર: થમિક આરોગ્ય કેન્દ્રની નર્સે ઝેરી દવા પી કરી આત્મહતા

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરથીના પાટડી તાલુકાના ઝીંઝવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ,અગમ્ય કારણોસર દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટનાને લઈને યુવતીના પિતાએ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સામે આરોપો ઘડ્યા છે.નોકરી દરમિયાન તેમની પુત્રીનું શોષણ કરવામાં આવતું હતું તેવા ગંભીર આરોપો કરવામાં આવ્યા છે. મૃતક યુવતીના પિતાએ ઝીંઝુવાડા પોલીસ મથકે મેડિકલ ઓફિસર સામે ફરિયાદ નોંધાવી છે.