Not Set/ જૂનાગઢ/ વાડલા ફાટક પાસે બે બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, પછી થયું આવું…

રાજ્યમાં અકસ્માતની સિલસિલો હજુ પણ યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે  વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જણાવીએ કે જુનાગઢના વાડલા ફાટક પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બે બાઈક વચ્ચે સર્જાયો છે. આ મામલે મળતી માહિતી અનુસાર જુનાગઢના વાડલા ફાટક પાસે બે બાઈક સામસામે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. બંને બાઈક સામસામે આથડતા […]

Gujarat Others

રાજ્યમાં અકસ્માતની સિલસિલો હજુ પણ યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે  વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જણાવીએ કે જુનાગઢના વાડલા ફાટક પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બે બાઈક વચ્ચે સર્જાયો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર જુનાગઢના વાડલા ફાટક પાસે બે બાઈક સામસામે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. બંને બાઈક સામસામે આથડતા બાઈકમાં આગ લાગવા લાગી અને બાઈક પર સવાર લોકોને ઈજા થઇ હતી. ઈજા પહોંચતા બાઈક સવારને 108 દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.