Not Set/ બાયડના લાંક પાસે કેનાલમાં રિક્ષા ખાબકી, લાપત્તા બનેલ બાળકનો ચોવીસ કલાક પછી મૃતદેહ લાગ્યો હાથ

અરવલ્લી જિલ્લાના બાયડના લાંક ગામ પાસે કેનાલમાં રીક્ષા ખાબકતા 5 મુસાફરો ડુબ્યા હતા. જેમાંથી ચોવીસ કલાક બાદ રીક્ષા ચાલકના પુત્રનો મૃતદેહ મળી આવ્યાનો મામલો સામે આવ્યો છે. કપડવંજના વાસણા ગામથી 5 મુસાફરો બાયડના બોરડી ગામે મરણ પ્રસંગમા જઈ રહ્યા હતા. જેમા એક બાળકનો પણ સમાવેશ થતો હતો. આસપાસના લોકોને આ ઘટનાની જાણ થતા તેઓએ તરત […]

Gujarat
9f1d4d6a 5cb7 4327 b0c6 1483daceb6b7 બાયડના લાંક પાસે કેનાલમાં રિક્ષા ખાબકી, લાપત્તા બનેલ બાળકનો ચોવીસ કલાક પછી મૃતદેહ લાગ્યો હાથ

અરવલ્લી જિલ્લાના બાયડના લાંક ગામ પાસે કેનાલમાં રીક્ષા ખાબકતા 5 મુસાફરો ડુબ્યા હતા. જેમાંથી ચોવીસ કલાક બાદ રીક્ષા ચાલકના પુત્રનો મૃતદેહ મળી આવ્યાનો મામલો સામે આવ્યો છે. કપડવંજના વાસણા ગામથી 5 મુસાફરો બાયડના બોરડી ગામે મરણ પ્રસંગમા જઈ રહ્યા હતા. જેમા એક બાળકનો પણ સમાવેશ થતો હતો.

આસપાસના લોકોને આ ઘટનાની જાણ થતા તેઓએ તરત જ ફાયરની ટીમને બોલાવી હતી અને દરમિયાન સ્થાનિકોએ એક પરીવારના ત્રણ લોકોને બચાવી લીધા હતા. જો કે લાપત્તા બનેલ બાળકનો ચોવીસ કલાક પછી મૃતદેહ હાથ લાગતા સ્થાનિકો અને ફાયરની ટીમે તેને બહાર કાઢ્યો હતો.