Not Set/ ભાવનગર/ જવેલર્સ સર્કલ નજીક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા

રાજ્યમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટના વધી રહી છે. સામાન્ય બાબતોમાં હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરથી હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે.ભાવનગરના જવેલર્સ સર્કલ નજીક એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. મારનાર યુવકની ઓળખ સંજય તરીકે થઇ છે. મળતી માહિતી અનુસાર ભાવનગરના જવેલર્સ સર્કલ નજીક ગત મોડી રાત્રે સંજય નામના […]

Gujarat Others
murder 650 082216050446 ભાવનગર/ જવેલર્સ સર્કલ નજીક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા

રાજ્યમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટના વધી રહી છે. સામાન્ય બાબતોમાં હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરથી હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે.ભાવનગરના જવેલર્સ સર્કલ નજીક એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. મારનાર યુવકની ઓળખ સંજય તરીકે થઇ છે.

મળતી માહિતી અનુસાર ભાવનગરના જવેલર્સ સર્કલ નજીક ગત મોડી રાત્રે સંજય નામના યુવકની બે શખ્સો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો હતી મોતને ઘાટ ઉતાર્યો હતો.પ્રેમસંબંધ હત્યામાં કારણભૂત હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.