Not Set/ ધાનેરામાં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો રોડ શો, DJના તાલે નાચ્યા ભાજપના કાર્યકરો

મંતવ્ય ન્યૂઝ, લોકસભા ચૂંટણીના પ્રચાર-પ્રસારને લઇને ધાનેરા ખાતે બનાસકાંઠાની ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર પરબતભાઇ પટેલનો રોડ શો યોજવામાં આવ્યો. આ રોડ શોમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી જોડાયા હતા. આ રોડ શોમાં લાઇવ ડી.જે ના તાલે ભાજપના કાર્યકર્તા નાચતા જોવા જોવા મળ્યા હતા. ધાનેરાના જાહેર માર્ગો પર રોડ શો યોજવામાં આવ્યો હતો જેમાં ઠેર […]

Gujarat Others
પરબત પટેલ રોડ શો 1111 ધાનેરામાં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો રોડ શો, DJના તાલે નાચ્યા ભાજપના કાર્યકરો

મંતવ્ય ન્યૂઝ,

લોકસભા ચૂંટણીના પ્રચાર-પ્રસારને લઇને ધાનેરા ખાતે બનાસકાંઠાની ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર પરબતભાઇ પટેલનો રોડ શો યોજવામાં આવ્યો. આ રોડ શોમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી જોડાયા હતા. આ રોડ શોમાં લાઇવ ડી.જે ના તાલે ભાજપના કાર્યકર્તા નાચતા જોવા જોવા મળ્યા હતા.

પરબત પટેલ રોડ 3 ધાનેરામાં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો રોડ શો, DJના તાલે નાચ્યા ભાજપના કાર્યકરો
પરબત પટેલ રોડ શો

ધાનેરાના જાહેર માર્ગો પર રોડ શો યોજવામાં આવ્યો હતો જેમાં ઠેર ઠેર પરબતભાઈ નું ફૂલો થી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાનેરા ભાજપ ના અનેક આગેવાનો સાથે કાર્યકર્તાઓએ બાઇક રેલી યોજી ને રોડ શો ને સફળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ લગ્ન ની સિઝન હોવાથી કાર્યકર્તા સિવાય અન્ય લોકો ની હાજરી નહિવત જોવા મળી હતી.