Not Set/ પાટણઃ અજાણ્યા બાઈક સવારો નજર ચૂકવી 93 હજારની રોકડ ભરેલી બેગ લઈ પલાયન

પાટણ, પાટણના સિદ્ધપુર દેથલી ચોકડી પાસે રૂપિયા 93 હજારની રોકડ ભરેલા થેલાની ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે.મોટર સાયકલ પર આવેલા બે ગઠીયાઓ યુવાનની નજર ચુકવી રોકડ ભરેલો થેલો ઉઠાવી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવાનની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધા તપાસ […]

Gujarat Others
tr 2 પાટણઃ અજાણ્યા બાઈક સવારો નજર ચૂકવી 93 હજારની રોકડ ભરેલી બેગ લઈ પલાયન

પાટણ,

પાટણના સિદ્ધપુર દેથલી ચોકડી પાસે રૂપિયા 93 હજારની રોકડ ભરેલા થેલાની ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે.મોટર સાયકલ પર આવેલા બે ગઠીયાઓ યુવાનની નજર ચુકવી રોકડ ભરેલો થેલો ઉઠાવી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે યુવાનની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધા તપાસ હાથ ધરી છે.જ્યાં આ ઘટના બની હતી ત્યાં નજીકમાં જ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.પરંતુ આ કેમેરા પણ શોભાના ગાઠીયા પૂરવાર થયા કારણ કે અહી લાગેલા તમામ કેમેરા બંધ હાલતમાં હતા.