સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુકી ગામ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બન્ને બસોમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ટ્રક ચાલકે અને ટ્રાવેલ્સની બસો સાથે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો. બન્ને ખાનગી બસોના ડ્રાઇવરો થયા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
અકસ્માતને લઈને હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. લોકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે પહોચી હતી. તેમજ પોલીસે ટ્રાફિક હટાવાની કામગીરી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
