Not Set/ આ તારીખથી શરૂ થશે ઓફ લાઈન પરીક્ષા, હોલ ટીકીટ વેબ સાઈટ પરથી મેળવી શકાશે

BA, B.COM, BBA, BCA, BSC કોર્ષની સેમ 6 ની આગામી જુલાઈથી ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. જયારે MA, M.COM, MSW, LLB, B.ED સહિતના કોર્ષની સેમ 4ની પરીક્ષા પણ 27 જુલાઈથી ઓફલાઈન લેવામાં આવશે.

Top Stories Gujarat Others
baspa 5 આ તારીખથી શરૂ થશે ઓફ લાઈન પરીક્ષા, હોલ ટીકીટ વેબ સાઈટ પરથી મેળવી શકાશે

કોરોના કાળ વચ્ચે શિક્ષણ વિભાગ અને વિધાર્થીઓ ઘણી હલકી વેઠી રહ્યા છે. ત્યારે ગુજરાત યુનીવર્સીટી દ્વારા ઓફ લાઈન પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જે વિધાર્થીઓ ઓનલાઈન પરીક્ષા ન આપી શક્યા હોય તેવા વિધાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી શકશે.

BA, B.COM, BBA, BCA, BSC કોર્ષની સેમ 6 ની આગામી જુલાઈથી ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. જયારે MA, M.COM, MSW, LLB, B.ED સહિતના કોર્ષની સેમ 4ની પરીક્ષા પણ 27 જુલાઈથી ઓફલાઈન લેવામાં આવશે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા અને હોલ ટિકીટ વેબસાઈટ પર મૂકવામાં આવી છે. અને તે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી જાતે મેળવી લેવાની રહેશે.

baspa 4 આ તારીખથી શરૂ થશે ઓફ લાઈન પરીક્ષા, હોલ ટીકીટ વેબ સાઈટ પરથી મેળવી શકાશે

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં કોરોના કેસ નહીવત બન્યા છે. દૈનિક નોધાતા કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. તોસાથે એક્ટીવ કેસ પણ ઘણા ઓછા થયા છે. જેને  લઇ હવે રાજ્યમાં જનજીવન પૂર્વવત થઇ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ધોરgujarati newss  ક્લાસ ખોલવા માટે પણ પરવાનગી આપવામાં આવી છે.