Not Set/ વડોદરામાં રોડ પર આવી ગયો વિશાળ મગર, વાહન ચાલકોમાં ફફડાટ

વડોદરા, હવે વડોદરામાં રોડ પર મગર જોવા મળે તો તે નવાઈની વાત નથી. વડોદરાના રોડ પર પહેલાં વાહન ચાલકો પાછળ કુતરાઓ દોડતા હતા હવે મગર પણ વાહન ચાલકો પાછળ દોડતા જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે વડોદરાના મંગલ પાંડે બ્રિજ પર વિશ્વામિત્રી નદીમાંથી બહાર મગર આવી ચડ્યો હતો. રોડનાં કિનારે બેસી રહેલાં મગરે […]

Gujarat Vadodara

વડોદરા,

હવે વડોદરામાં રોડ પર મગર જોવા મળે તો તે નવાઈની વાત નથી. વડોદરાના રોડ પર પહેલાં વાહન ચાલકો પાછળ કુતરાઓ દોડતા હતા હવે મગર પણ વાહન ચાલકો પાછળ દોડતા જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે વડોદરાના મંગલ પાંડે બ્રિજ પર વિશ્વામિત્રી નદીમાંથી બહાર મગર આવી ચડ્યો હતો. રોડનાં કિનારે બેસી રહેલાં મગરે દહેશત ફેલાવી હતી.ચાલુ વાહન વ્યવહાર વચ્ચે મગર રોડનાં કિનારે બેસી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મુખ્યમાર્ગ પર આવી ગયેલાં મગરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.