Not Set/ વડોદરા: પાલિકાનાં ડ્રેનેજલાઇન કૌભાંડનાં આરોપી બે એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરની પોલીસે કરી ધરપકડ

વડોદરા, વડોદરામાં પાલિકાની ડ્રેનેજલાઇન કૌભાંડના આરોપીઓ ઝડપાયા છે. પોલીસે કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ આરોપીમાં બે એન્જિનિયર અને એક કોન્ટ્રાકટરની પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, નવાપુરામાં પાલિકાની ડ્રેનેજલાઇન નાખવાનું કામ થઇ રહ્યું હતું. આ ડ્રેનેજ લાઇનના કામમાં ગેરરિતિ કરવામાં આવી હતી. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હાથે ઝડપાઇ હતી. ગેરરિતી ઝડપાતા કોન્ટ્રાકટર […]

Gujarat Vadodara
mantavya 280 વડોદરા: પાલિકાનાં ડ્રેનેજલાઇન કૌભાંડનાં આરોપી બે એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરની પોલીસે કરી ધરપકડ

વડોદરા,

વડોદરામાં પાલિકાની ડ્રેનેજલાઇન કૌભાંડના આરોપીઓ ઝડપાયા છે. પોલીસે કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ આરોપીમાં બે એન્જિનિયર અને એક કોન્ટ્રાકટરની પોલીસે ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, નવાપુરામાં પાલિકાની ડ્રેનેજલાઇન નાખવાનું કામ થઇ રહ્યું હતું. આ ડ્રેનેજ લાઇનના કામમાં ગેરરિતિ કરવામાં આવી હતી. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હાથે ઝડપાઇ હતી.

ગેરરિતી ઝડપાતા કોન્ટ્રાકટર અને એન્જિનિયર ફરાર થઇ ગયા હતા. જેથી પાલિકા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાવમાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસ તપાસમાં હતી તે દરમિયાન પોલીસે આ ત્રણેય આરોપીને પકડી પાડ્યા છે.