Not Set/ વડોદરા : નવનિર્મિત મકાનનું સ્ટ્રક્ચર પડતા બાળકનું ઘટના સ્થળે મોત

વડોદરા, વડોદરાના ગોત્રીના જલારામ નગરની ઘટના સામે આવી છે જ્યાં મકાનની દીવાલ ધરાશાયી થતાં બાળકનું મોત નિપજ્યું હતુ. મજૂરનો 7 વર્ષનો બાળક બની રહેલા મકાનની જોડે રમી રહ્યો હતો. ત્યારે અચાનક એકા એક મકાનની દિવાલ ધરાશાયી થતાં બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. આપને જણાવી દઈએ કે ઘટના બનતા બાળકના પરિવારજનોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં […]

Top Stories Gujarat Vadodara
aae4 5 વડોદરા : નવનિર્મિત મકાનનું સ્ટ્રક્ચર પડતા બાળકનું ઘટના સ્થળે મોત

વડોદરા,

વડોદરાના ગોત્રીના જલારામ નગરની ઘટના સામે આવી છે જ્યાં મકાનની દીવાલ ધરાશાયી થતાં બાળકનું મોત નિપજ્યું હતુ. મજૂરનો 7 વર્ષનો બાળક બની રહેલા મકાનની જોડે રમી રહ્યો હતો. ત્યારે અચાનક એકા એક મકાનની દિવાલ ધરાશાયી થતાં બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.

આપને જણાવી દઈએ કે ઘટના બનતા બાળકના પરિવારજનોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

મહત્વનું છે કે પોલીસે ફરિયાદ નોંધી મકાન માલિકની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથધરી છે.

ના ગોત્રીના જલારામ નગરની ઘટના સામે આવી છે જ્યાં મકાનની દીવાલ ધરાશાયી થતાં બાળકનું મોત નિપજ્યું હતુ. મજૂરનો 7 વર્ષનો બાળક બની રહેલા મકાનની જોડે રમી રહ્યો હતો. ત્યારે અચાનક એકા એક મકાનની દિવાલ ધરાશાયી થતાં બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.

આપને જણાવી દઈએ કે ઘટના બનતા બાળકના પરિવારજનોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

મહત્વનું છે કે પોલીસે ફરિયાદ નોંધી મકાન માલિકની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન