Not Set/ બિલ્ડરે કારને રિવર્સ લેતા એવી ઘટના બની કે સાંભળી તમારા રુંવાડા ઉભા થઇ જશે

વાપીમાં 3 વર્ષિય બાળકને કારે કચડી નાખતા બાળકનું મોત નીપજ્યું છે. શહેરના જાણીતા બિલ્ડરની કાર નીચે આ બાળક આવી ગયો હતો.કાર રિવર્સ લેતા બિલ્ડરે આ 3 વર્ષના બાળકને કચડ્યું હતું.આ ઘટના વાપીના સલવાવ ગામમાં બની છે. ખાસ વાત તો એ છે કે બાળકને કચડી નાખનાર બિલ્ડરે મજૂરોને પૈસા આપી ગામ મોકલી દીધા હતા અને આ […]

Gujarat Others

વાપીમાં 3 વર્ષિય બાળકને કારે કચડી નાખતા બાળકનું મોત નીપજ્યું છે. શહેરના જાણીતા બિલ્ડરની કાર નીચે આ બાળક આવી ગયો હતો.કાર રિવર્સ લેતા બિલ્ડરે આ 3 વર્ષના બાળકને કચડ્યું હતું.આ ઘટના વાપીના સલવાવ ગામમાં બની છે.

ખાસ વાત તો એ છે કે બાળકને કચડી નાખનાર બિલ્ડરે મજૂરોને પૈસા આપી ગામ મોકલી દીધા હતા અને આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

મજૂરો અને ગામ લોકો તેમજ સરપંચ દ્વારા ઘટના ઉજાગર કરાઈ હતી.ડુંગરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને ડુંગરા પોલીસ એ હાલ બિલ્ડરની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.