Not Set/ રાહુલ ગાંધીનું વલસાડમાં ચુંબન કરી અભિવાદન કર્યું 

ધરમપુર, આજે વલસાડના ધરમપુરમાં ઐતિહાસિક લાલ ડુંગરી મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરસભામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. જેમાં કાશ્મીરા મુનશી નામની કોંગ્રેસી મહિલાએ રાહુલ ગાંધીને ચુંબન કરીને ગુજરાતમાં આવકારી અભિવાદન કરી આશીર્વાદ પણ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર હેત વરસાવનાર કોંગ્રેસના કાશ્મીરાબેનના ગાંધી પરિવાર સાથે છેલ્લા ચાર પેઢીના સંબધ […]

Top Stories Gujarat Others Videos
ff 10 રાહુલ ગાંધીનું વલસાડમાં ચુંબન કરી અભિવાદન કર્યું 
ધરમપુર,
આજે વલસાડના ધરમપુરમાં ઐતિહાસિક લાલ ડુંગરી મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરસભામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. જેમાં કાશ્મીરા મુનશી નામની કોંગ્રેસી મહિલાએ રાહુલ ગાંધીને ચુંબન કરીને ગુજરાતમાં આવકારી અભિવાદન કરી આશીર્વાદ પણ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર હેત વરસાવનાર કોંગ્રેસના કાશ્મીરાબેનના ગાંધી પરિવાર સાથે છેલ્લા ચાર પેઢીના સંબધ છે.