Not Set/ પાટણ: પાણીની મોટર ચાલુ કરવા જતાં યુવકને લાગ્યો કરંટ, ઘટના સ્થળે જ મોત

પાટણ, પાટણ હારીજના જાસ્કામાં એક યુવાનને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. સામાજિક પ્રસંગ દરમિયાન પાણી મોટર ચાલુ કરવા માટે આ યુવાન ગયો હતો.આ દરમિયાન યુવાનને કરંટ લાગ્યો હતો. યુવકના મોતથી સામાજિક પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.યુવકને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત નિપજ્યું હતુ.જેથી તેના પરિવારજનોમાં […]

Top Stories Gujarat Others
gjd પાટણ: પાણીની મોટર ચાલુ કરવા જતાં યુવકને લાગ્યો કરંટ, ઘટના સ્થળે જ મોત

પાટણ,

પાટણ હારીજના જાસ્કામાં એક યુવાનને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. સામાજિક પ્રસંગ દરમિયાન પાણી મોટર ચાલુ કરવા માટે આ યુવાન ગયો હતો.આ દરમિયાન યુવાનને કરંટ લાગ્યો હતો.

યુવકના મોતથી સામાજિક પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.યુવકને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત નિપજ્યું હતુ.જેથી તેના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.

ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાઇ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.