Crime/મકાનમાલીકની દાગીના ભરેલી તીજોરી ચોરી કરી દાગીનાં વેચી જીવી રહ્યો હતો વૈભવી જીવન, ક્રાઈમબ્રાંચે કાર સહિત 21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો