Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
અમદાવાદ જિલ્લાના ધોલેરા (Dholera)તાલુકાના વણિતળાવ ગામમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ (Bhogavo River Flood,)સતત વધી રહ્યો છે. નદીમાં આવેલા પૂર (Flood)થી ગામનો આસપાસના વિસ્તારો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેના કારણે વણિતળાવ ગામ ટાપુ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું છે.

Ahmedabad News/ધોલેરાના વણિતળાવ ગામે પૂરનો કહેર: ભોગાવો નદીમાં પાણી વધતા ગામ બન્યું ટાપુ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બૈસાબગઢ નજીક લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવી (Hakabha Gadhvi)એક ગંભીર અકસ્માત (Accident)માં માંડ-માંડ બચ્યા હતા

Surendranagar News/હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી, સ્થાનિકોએ સમયસર બચાવ્યો જીવ

Jamanagar News/રહેણાંક મકાનમાં ચાલતું ડુક્કરનું ગેરકાયદે કતલખાનું ઝડપાયું, ડુક્કરના માસ સહિત એક બોલેરો જપ્ત

Mahesana police

Mahesana News/મહેસાણા પોલીસની સમયસૂચકતાથી બચ્યો યુવકનો જીવ: SP કચેરીને ‘આત્મહત્યા કરવા જાઉં છું’નો મેઈલ મળતા પોલીસ એક્શનમાં

Police

Amreli News/માત્ર એક ઇ-મેઇલથી અમરેલી પોલીસે ફરિયાદ નોંધી કરી કાર્યવાહી, NRIને સાયબર ફ્રોડમાં ગુમાવેલી 11 લાખની રકમ પરત અપાવી

Saidivasan Primary School : વરસાદમાં ટપકતું શેડ, સાપ-કૂતરાનો ભય; છોટા ઉદેપુરની શાળાની વેદના

Chhota Udepur News/4 વર્ષથી ઓરડા વગર ચાલી રહી છે શાળા: છોટા ઉદેપુરના સૈડીવાસણમાં પતરાના શેડ નીચે ભણી રહ્યા છે વિદ્યાર્થીઓ

Relief assistance

Valsad News/વલસાડમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 79 પરિવારોને સહાય: 5.37 લાખના ચેકનું વિતરણ

Sinod Causeway અને નાની ખેરવણ રોડનું સમારકામ પૂર્ણ, વાહનચાલકોને રાહત

Tapi Rain News/સોનગઢમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ, સિનોદ અને નાની ખેરવણ માર્ગ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા

Heavy rain

Anand News/આણંદના તારાપુરના ભાલ વિસ્તારમાં જળબંબાકાર: 48 કલાકમાં 14 ઇંચ વરસાદ, 25 હજાર વિઘા ખેતી પાણીમાં ગરકાવ

Charanka Solar Park: એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક પર વરસાદી સંકટ

Patan Rain News/પાટણના ચારણકામાં ભારે વરસાદનો કહેર: એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાણીમાં ગરકાવ, ભયાવહ દૃશ્યો સામે આવ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy