Breaking News/ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ગુજરાતીઓની ઘર વાપસી

ગેરકાયદેસર રીતે યુએસ ગયેલા ભારતીયો પરત ફર્યા, જેમાં 33 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે, આ સાથેજ તેઓ અમૃતસરથી દિલ્હી આવ્યા અને દિલ્હીથી અમદાવાદ આવ્યા

Top Stories Gujarat Breaking News

Breaking news: ગેરકાયદેસર રીતે યુએસ (Us) ગયેલા ભારતીયો પરત ફર્યા, જેમાં 33 ગુજરાતીઓ (Gujarati) અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પહોંચ્યા છે, આ સાથેજ તેઓ અમૃતસરથી દિલ્હી આવ્યા અને દિલ્હીથી અમદાવાદ આવ્યા, તેમાં મોટાભાગના પટેલો અને ઉત્તર ગુજરાતીઓ હતા, 8 સગીર, તમામ અમદાવાદ એરપોર્ટથી સીધા ઘરે જશે, રાજ્ય પોલીસ વિભાગે તમામ માટે વ્યવસ્થા કરી, જિલ્લા સબ પોલીસનું એક વાહન ફાળવવામાં આવ્યું, તમામની ઓળખ અમૃતસરમાં થઈ.

33 ગુજરાતીઓના નામ

1 મહેસાણા હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા

2 જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપુર,

3 ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઈ, બાપુપુરા, ગાંધીનગર

4 પટેલ ખુશ્બુબેન જયંતીભાઈ, લુના, વડોદરા

5 પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર

6 રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર, પાટણ

7 ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર

8 પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ, થલતેજ, અમદાવાદ

9 દરજી કેતુલકુમાર હસમુખભાઈ, મહેસાણા

10 પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર

11 ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ

12 રામી જયેશભાઈ રમેશભાઈ, વિરમગામ

13 પટેલ નિકિતાબેન કનુભાઈ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા

14 પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ

15 ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર

16 રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા

17 પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ

18 પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ

19 પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ,(પાટણ)

20 પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા

21 ગોસ્વામી હાર્દિકગિરિ મુકેશગિરિ, ડાભલા ,મહેસાણા

22 પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર,ગાંધીનગર

23 ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા મહેસાણા

24 ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ ,ગાંધીનગર

25 ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા

26 ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા

27 ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ થરાદ-વાવ

28 પટેલ માયરા નીકેતકુમાર, કલોલ

29 ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગિરિ, માણસા ,ગાંધીનગર

30 ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, જામલા, ગાંધીનગર

31 ઝાલા અરૂણબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા

32 ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા,ગાંધીનગર

33 ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા,ગાંધીનગર

આપને જણાવી દઈએ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 114 ભારતીયોને લઈને એક ચાર્ટર્ડ ફ્લાઈટ બુધવારે અમૃતસર પહોંચી હતી. આમાં 25 મહિલાઓ અને 12 સગીરોનો સમાવેશ થાય છે, જેમાંથી સૌથી નાનું બાળક માત્ર ચાર વર્ષનું હતું. આ સિવાય 48 લોકોની ઉંમર 25 વર્ષથી ઓછી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, દેશનિકાલ કરાયેલા 104માંથી 33 ગુજરાતના છે. ગુજરાતના આ ભારતીય નાગરિકો આજે 6 ફેબ્રુઆરીએ પંજાબના અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. આ દેશનિકાલ એવા ભારતીયો વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગ રૂપે કરવામાં આવ્યો છે જેઓ ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ્યા છે અથવા તેમની વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ત્યાં રહેતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતીય અમ્પાયર નીતિન મેનને પાકિસ્તાન જવાનો ઈનકાર કર્યો, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કારણ આપ્યું

આ પણ વાંચો: અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ભારતીયોની વાપસી શરૂ, આજે પહેલી ફ્લાઇટ અમૃતસરમાં ઉતરશે, 40 ગુજરાતીઓ પણ સામેલ

આ પણ વાંચો: અમેરિકાથી ભારતીયોને લઈને આવતી પહેલી ફ્લાઈટમાં 205 ભારતીયો,ક્યાંથી ચાલી અને ક્યારે ભારત પહોંચશે, જાણો તમામ વિગતો