સુરત,
ગરબા કેપિટલના નામે દુનિયાભરમાં પ્રખ્યાત ગુજરાતમાં હાલ ગરબા નાઇટ્સની ધૂમ મચી રહી છે. મોડી રાત સુધી મોટી સંખ્યામાં લોકો રાજ્યના દરેક ખૂણામાં ગરબા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. મહિલાઓએ પીએમ મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પીઠ પર ટેટૂ લગાવ્યા બાદ હવે સુરતમાં મોટી સંખ્યામાં યુવાનોએ શુક્રવારે પીએમ મોદીના માસ્ક લાગવીને ગરબા કર્યા હતા. હતી.
પરંપરાગત ચણીયા ચોલી પહેરીને મહિલાઓએ પીએમ મોદીનો માસ્ક તેમના ચહેરા પર લગાવીને લોકપ્રિય ગરબા ગીતો પર ગરબા કર્યા હતા.
https://twitter.com/ANI/status/1180283526723321857
આપને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રીના સુરતમાં એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370, 35 એ હટાવવાના સમર્થનમાં ઘણી મહિલાઓને પીઠ પર ટેટૂઝ બનાવી રહેલી જોવા મળી રહી છે. આટલું જ નહીં, ચંદ્રયાન -2 ને લઈને પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે, તાજેતરમાં અમલમાં મૂકાયેલા મોટર વ્હીકલ એક્ટના સમર્થનમાં યુવાનોને ટેટૂ પણ બનાવી રહ્યા છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
