Not Set/ સુરત: હાઇવે પરથી કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપાયું, 7 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે

સુરત, સુરત પોલીસે બાતમીના આધારે રેડ કરી કોસંબા હાઈવે પાસેથી પેટ્રોલ પંપની પાછળ ચાલતું કેમકલ ચોરીનું મોટું નેકવર્ક ઝડપી પાડ્યું છે. ટેન્કરનો ડ્રાઈવર અને કલીનર ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી બારો બાર વેચી નાખતા હતા. જેની બાતમી પોલીસને મળતા પોલીસે રેડ કરી ટેન્કરના ડ્રાઈવર, કલીનર અને ચોરીનું કેમિકલ ખરીદનાર એમ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે […]

Gujarat Surat Trending
mantavya 323 સુરત: હાઇવે પરથી કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપાયું, 7 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે

સુરત,

સુરત પોલીસે બાતમીના આધારે રેડ કરી કોસંબા હાઈવે પાસેથી પેટ્રોલ પંપની પાછળ ચાલતું કેમકલ ચોરીનું મોટું નેકવર્ક ઝડપી પાડ્યું છે.

mantavya 321 સુરત: હાઇવે પરથી કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપાયું, 7 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે

ટેન્કરનો ડ્રાઈવર અને કલીનર ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી બારો બાર વેચી નાખતા હતા.

mantavya 322 સુરત: હાઇવે પરથી કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપાયું, 7 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે

જેની બાતમી પોલીસને મળતા પોલીસે રેડ કરી ટેન્કરના ડ્રાઈવર, કલીનર અને ચોરીનું કેમિકલ ખરીદનાર એમ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ સાથે કુલ સાત લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.