Not Set/ શરુ થયો દુનિયાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ, 3 લાખ સૈનિકો લઈ રહ્યા છે ભાગ

મંગળવારથી દુનિયાના સૌથી મોટા યુદ્ધ અભ્યાસમાંના એક વોસ્તોક – ૨૦૧૮ શરુ થઇ ગયો છે. રશિયાએ ચીન અને મંગોલિયાના સૈનિકો સાથે મળીને આ યુદ્ધ અભ્યાસ શરુ કર્યો છે. આ યુદ્ધ અભ્યાસમાં ૭ દિવસ સુધી ચાલવાનો છે. અમેરિકા અને ભારત માટે છે ચિંતાનો વિષય  રક્ષા ક્ષેત્રના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, “આ યુદ્ધ અભ્યાસથી સૌથી મોટી ચિંતા અમેરિકા અને ભારતને થશે. બીજી […]

World Trending
4272733317 શરુ થયો દુનિયાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ, 3 લાખ સૈનિકો લઈ રહ્યા છે ભાગ

મંગળવારથી દુનિયાના સૌથી મોટા યુદ્ધ અભ્યાસમાંના એક વોસ્તોક – ૨૦૧૮ શરુ થઇ ગયો છે. રશિયાચીન અને મંગોલિયાના સૈનિકો સાથે મળીને આ યુદ્ધ અભ્યાસ શરુ કર્યો છે. આ યુદ્ધ અભ્યાસમાં ૭ દિવસ સુધી ચાલવાનો છે.

1028019682 શરુ થયો દુનિયાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ, 3 લાખ સૈનિકો લઈ રહ્યા છે ભાગ
world-russia-begins-largest-military-exercise-3-lakh-soldiers-china-mangolia

અમેરિકા અને ભારત માટે છે ચિંતાનો વિષય 

રક્ષા ક્ષેત્રના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, “આ યુદ્ધ અભ્યાસથી સૌથી મોટી ચિંતા અમેરિકા અને ભારતને થશે. બીજી બાજુ ચીન અને રશિયાની વધતી જતી મિત્રતા પણ આ બંને દેશો માટે એક પરેશાનીનો ભાગ બની શકે છે”.

b82286 shanghai cooperation organisation sco is regional security bloc led by શરુ થયો દુનિયાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ, 3 લાખ સૈનિકો લઈ રહ્યા છે ભાગ
world-russia-begins-largest-military-exercise-3-lakh-soldiers-china-mangolia

આ યુદ્ધ અભ્યાસમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભાગ લેવાની પણ સંભાવના છે. નોધનીય છે કે,ચીનના રાષ્ટ્રપતિ ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે રશિયા ગયા છે.

merlin 137131158 909eebef f9d8 4126 ac50 016019c4aab8 articleLarge શરુ થયો દુનિયાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ, 3 લાખ સૈનિકો લઈ રહ્યા છે ભાગ
world-russia-begins-largest-military-exercise-3-lakh-soldiers-china-mangolia

આ યુદ્ધ અભ્યાસમાં કેટલો મોટો છે, તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકો છો કે જેમાં ૩ લાખ સૈનિક, ૩૬ હજાર સૈન્ય વાહનો, ૮૦ જહાજ, ૧૦૦૦ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોન પણ શામેલ કરાયા છે.

જોવામાં આવે તો, આ યુદ્ધ અભ્યાસમાં મોટા ભાગના રશિયાના સૈનિકો છે. જયારે ચીનના લગભગ ૩૫૦૦ સૈનિકોએ ભાગ લીધો છે.

russ 6 555 091218030912 શરુ થયો દુનિયાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ, 3 લાખ સૈનિકો લઈ રહ્યા છે ભાગ
world-russia-begins-largest-military-exercise-3-lakh-soldiers-china-mangolia

બીજી બાજુ આ યુદ્ધ અભ્યાસમાં એ સમયે ચાલુ થયો છે, જયારે યુક્રેન અને સીરિયાના વિવાદમાં રશિયાની તરફેણથી તનાવ વધ્યો છે. જયારે સીમા વિવાદને ભારત અને ચીનના સંબંધોમાં પણ ખટાસ આવી છે.

જો કે અમેરિકા અને તેના સહયોગીના સંગઠન નાટોએ વોસ્તોક – ૨૦૧૮ની નિંદા કરી છે.

આ યુદ્ધ અભ્યાસ ૯ સ્થળો ઉપરાંત ૩ સાગરોમાં પણ કરાશે. ૩ સાગરમાં ધ સી ઓફ જાપાન, ધ બેરિંગ સી અને ધ સીઓફ ઓખોટસ્કમાં પૂરો થશે. આ પહેલા પણ વોસ્તોક – ૨૦1૪માં લગભગ૧.૫ લાખ સૈનિકોએ ભાગ લીધો હતો.