Gujcet/ ગુજકેટ-2025ની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ 15 જાન્યુઆરી સુધી લંબાઈ, પરીક્ષા 23 માર્ચ 2025ના રોજ યોજાશે

ગુજકેટ-2025ની તારીખ જાહેર: ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી, બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે

Top Stories Gandhinagar Gujarat Breaking News

અમદાવાદ: ગુજરાત કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2025ની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા 23 માર્ચ, 2025ના રોજ યોજાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર એ છે કે પરીક્ષા ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી છે.

વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વધુ માહિતી માટે બોર્ડની વેબસાઈટની મુલાકાત લો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજકેટની ટિકિટ ઓનલાઇન અપલોડ કરવામાં આવી

આ પણ વાંચો: GUJCET 2024 Registration/લેટ ફી સાથે ગુજકેટ અરજીની તારીખ લંબાવવામાં આવી…

આ પણ વાંચો: ધોરણ-12 સાયન્સ- ગુજ કેટનું પરિણામ/ધો.12 સાયન્સ-ગુજકેટનું પરિણામ જાહેર બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાયું રિઝલ્ટ ત્રણ દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ અપાશે