Dharma & Bhakti/ ગુરુ-કેતુની યુતિથી બનશે ગણેશ યોગ….આ 5 ભાગ્યશાળી રાશિઓને રાજયોગ જેવું સુખ મળવાના પ્રબળ યોગ!

કેતુને મોક્ષનું પ્રતીક અને ગુરુને ધર્મ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. ગુરુ અને કેતુની યુતિ (Guru-Ketu Yuti 2026)થી રચાવા જઈ રહ્યો છે ગણેશ યોગ…

Trending Religious Rashifal Dharma & Bhakti
Guru-Ketu Yuti 2026...Amazing ગણેશ યોગ...આ 5 રાશિઓને 31 ઓક્ટોબરથી Big Benefit!

Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુ અને કેતુની યુતિ (Guru-Ketu Yuti 2026)થી રચાવા જઈ રહ્યો છે ગણેશ યોગ (Ganesha Yog 2026)…જે 5 રાશિઓ માટે અત્યંત ફળદાયી સિદ્ધ થશે. આ રાશિના જાતકોને રાજયોગ જેવું સુખ મળવાના સંકેતો પ્રાપ્ત થઈ રહ્યાં છે.

વૈદિક જ્યોતિષ (Astrology)માં જ્યાં કેતુને મોક્ષનું પ્રતીક માનવામાં આવે છે ત્યાં ગુરુને ધર્મ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. આ સંજોગોમાં આ બંને ગ્રહોની યુતિથી આ 5 રાશિઓના જાતકોની બૌદ્ધિક ક્ષમતા અને માન-સન્માનમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. તો ચાલો જાણીએ કે કઈ-કઈ રાશિઓને આ લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે?

ગુરુ અને કેતુની યુતિ (Guru-Ketu Yuti 2026)થી 5 રાશિઓને અપાર લાભ

આ બંને ગ્રહોની યુતિથી આ 5 રાશિઓના જાતકોની બૌદ્ધિક ક્ષમતા અને માન-સન્માનમાં જબરદસ્ત વૃદ્ધિ થશે.

કર્ક રાશિ (Cancer)
કર્ક રાશિ (Cancer)

કર્ક રાશિ (Cancer)

કર્ક રાશિના જાતકો માટે ગુરુ-કેતુની આ યુતિ શુભ રહેશે. શિક્ષણ અને વેપારના ક્ષેત્રે મોટી સફળતા મળવાની આશા છે. નવા કાર્યની શરુઆત કરી શકો છો. આ સમય તમારા માટે સુખ-સમૃદ્ધિ લઈને આવશે. આર્થિક સ્થિતિ અગાઉથી બહેતર રહેશે.

વૃશ્ચિક રાશિ (Scorpio)

આ રાશિના સંશોધન, અધ્યાપન, વકીલાત, જ્યોતિષ અને કન્સલ્ટન્સીની ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને સારી એવી સફળતા પ્રાપ્ત થશે. તમને નવા અવસરો પ્રાપ્ત થશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ સર્જાશે. કોઈ જૂના રોકાણથી સારો એવો લાભ મળશે. ધાર્મિક યાત્રા પર જવાની સંભાવનાઓ છે.

સિંહ રાશિ (Leo)
સિંહ રાશિ (Leo)

સિંહ રાશિ (Leo)

31 ઓક્ટોબરે બનવા જઈ રહેલો આ ગણેશ યોગ બેહદ શુભ સાબિત થશે. તમારી નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે. જે લોકો રાજનીતિ, વહીવટ અથવા તો કોઈ મોટી સંસ્થા સાથે જોડાયેલા હોય એમને અપાર સફળતા અને યશની પ્રાપ્તિના યોગ બની રહ્યાં છે.

ધનુ રાશિ (Sagittarius)

ધનુ રાશિના જાતકો માટે આ યોગ શુભ સાબિત થશે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ભાગ્યનો પૂર્ણ સાથ મળશે. અચાનક ધનપ્રાપ્તિ થશે. કોઈ કાર્યમાં મોટી સફળતા મળવાના યોગ છે. તમારી નિર્ણયક્ષમતા વધશે. મકાન અથવા વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે.

મીન રાશિ (Pisces)
મીન રાશિ (Pisces)

મીન રાશિ (Pisces)

મીન રાશિના જાતકો માટે આ ગણેશ યોગ અત્યંત શુભ સાબિત થશે. તમને કેરિયરમાં સફળતા મળશે. વિલંબિત કાર્યો પૂર્ણ થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. કેરિયરમાં પ્રમોશન સાથે સેલરીમાં વૃદ્ધિના પણ યોગ બનશે. બિઝનેસમાં બમ્પર નફો થવાની અપેક્ષા છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો:

આ પણ વાંચો: નવેમ્બર 2026માં આ 4 રાશિઓ સૌથી લકી…ભાગ્યનો મળશે ભરપૂર સાથ! કેરિયર અને કમાણીમાં બમ્પર ફાયદો!

આ પણ વાંચો: 24 ઓક્ટોબરથી બુધ ચાલશે ઊલટી ચાલ…વૃષભ સહિત આ 3 રાશિઓની બદલાશે કિસ્મત…પ્રમોશન અને ધનલાભ!