Viral Video/ સલૂનમાં વાળંદે કટિંગ કરતા વગાડ્યું આ સોંગ, જોર જોરથી રડવા લાગ્યો ગ્રાહક, જુઓ આ ફની વિડીયો

ઇન્ટરનેટ જગતમાં, કોઈપણ વિડીયો ખૂબ જ ઝડપે વાયરલ થયો હોય છે. આમાંના કેટલા વિડીયો ઝ ખૂબ જ રસપ્રદ હોય છે. આ જ કારણ છે કે આ  વિડીયો જોયા પછી લોકો ઉત્સાહિત થઇ જાય છે.

Videos
A 66 સલૂનમાં વાળંદે કટિંગ કરતા વગાડ્યું આ સોંગ, જોર જોરથી રડવા લાગ્યો ગ્રાહક, જુઓ આ ફની વિડીયો

ઇન્ટરનેટ જગતમાં, કોઈપણ વિડીયો ખૂબ જ ઝડપે વાયરલ થયો હોય છે. આમાંના કેટલા વિડીયો ઝ ખૂબ જ રસપ્રદ હોય છે. આ જ કારણ છે કે આ  વિડીયો જોયા પછી લોકો ઉત્સાહિત થઇ જાય છે. ત્યારે આજકાલ વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થિયા રહ્યો છે.  જે જોયા પછી તમે પણ હસી હસી ને લોટપોટ થઇ જશો. આ વિડીયો એક સલૂનનો છે. સામાન્ય રીતે સલૂનમાં ગ્રાહકોના ટાઈમ પાસ માટે ગીતો વગાડવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે વાળંદે એવું ગીત વગાડ્યું, જે સાંભળ્યા પછી ગ્રાહક જોર જોરથી રડવાનું શરૂ કરી દીધું. વાળ કાપવાને બદલે તે ટેબલ પર માથુ મૂકીને રડવા લાગ્યો. સોશિયલ મીડિયા યુઝર્સને આ ફની વીડિયો ખૂબ પસંદ આવી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વાળંદ ગ્રાહકના વાળ કાપી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં  ‘હમ તુમ્હારે હૈ સનમ’ નું સોંગ ‘સબ કુછ ભૂલા દિયા.’ વાગી રહ્યું છે. ઈમોશનલ ગીત સાંભળીને ગ્રાહક રડવા લાગ્યો અને વાળ કાપવાને બદલે ટેબલ પર માથુ મૂકીને રડવા લાગ્યો. ગ્રાહકને રડતા જોયા પછી વાળંદ  હસવા લાગ્યો.

આ વિડીયો ઇન્ટરનેટ પર એટલી હદે ધૂમ મચાવી રહ્યું છે કે, બાકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ તેને જોરદાર શેર કર્યો છે. આ ફની વિડીયો જોઈને એક યુઝરે લખ્યું, ‘મારી સાથે પણ આવું બન્યું છે.

વીડિયો શેર કરતી વખતે ફેસબુક પર એક કેપ્શનમાં લખ્યું છે, ‘સલૂનવાળાઓને વિનંતી છે કે આવા ગીતો ન વગાડવા…

ફેસબુક સિવાય આ વીડિયોને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ  આ વિડીયો ને ખૂબ પસંદ કરી રહ્યા છે.