Not Set/ હાર્દિક પટેલનું પરિણામ બાદ નિવેદન, EVM માં ચેડા થયા

ગુજરાતની જનતા જગૃત થઇ છે. ગુજરાતની જનતાને વધુ જાગૃત થવાની જરૂર. હાર-જીત થઇ ત્યા ગરબડીની આશંકા. અનેક EVM સીલ લગાવ્યા વિનાજ  ખુલ્યા હતા. કેટલાક કેન્દ્રો પર નમો નામનુ વાઇફાઇ કનેકટ થતુ હતુ. 3 દિવસથી હું કહુછુ EVM માં ચેડા થયા છે. અનામત માટે અમારૂ આંદોલન ચાલુ રહેશે. ATM  હેક થાયતો EVM કેમ નહી ? કોંગ્રેસની […]

Top Stories
HARDIK 1 હાર્દિક પટેલનું પરિણામ બાદ નિવેદન, EVM માં ચેડા થયા

ગુજરાતની જનતા જગૃત થઇ છે.

ગુજરાતની જનતાને વધુ જાગૃત થવાની જરૂર.

હાર-જીત થઇ ત્યા ગરબડીની આશંકા.

અનેક EVM સીલ લગાવ્યા વિનાજ  ખુલ્યા હતા.

કેટલાક કેન્દ્રો પર નમો નામનુ વાઇફાઇ કનેકટ થતુ હતુ.

3 દિવસથી હું કહુછુ EVM માં ચેડા થયા છે.

અનામત માટે અમારૂ આંદોલન ચાલુ રહેશે.

ATM  હેક થાયતો EVM કેમ નહી ?

કોંગ્રેસની હાર-જીત અમારા માટે મહત્વની નહીં.