Entertainment News: બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ અત્યારે ચર્ચામાં છે. પાછલા છેલ્લા દિવસોમાં અટકળો લગાઈ રહી છે. લોંગટાઈમ બોયફ્રેન્ડ મૈથિયાસ બોની સાથે લગ્ન કરશે એવી માહિતી મળી છએ. તાપસીએ ઉદેપુરમાં 23 માર્ચે ચૂપચાપ લગ્ન કરી લીધા છે.
સૂત્રો મુજબ તાપસી પન્નુએ મૈથિયાસ સાથે 23 માર્ચે અંગત સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ કપલ મીડિયાનું અટેન્શન નથી ઈચ્છતું તેવું જાણવા મળ્યું છે. જોકે આ વાતની કોઈ પુષ્ટિ કરાઈ નથી. આ લોકોના લગ્ન 20 માર્ચથી શરૂ થઈ ગયા હતા. આ લોકોએ ચૂપચાપ બધા લગ્ન અટેન્ડ કર્યા હતા.
આ સેલિબ્રિટી સામેલ થયા હતા
તાપસીએ પોતાના લગ્નમાં અંગત સંબંધીઓ અને મિત્રો, અનુરાગ કશ્યપ અને કનિકા ઢિલ્લોનને આમંત્રણ આપ્યું હતું. જોકે આ બાબતે પણ કોઈ માહિતી મળવા પામી નથી. અનુરાગ કશ્યપે મનમર્જીયા અને દોબારાનું દિગ્દર્શન કર્ હતું. કનિકાએ સો.મીડિ.યા પર શગુન અને કજીન સંગ ફોટો શેર કર્યો હતો.
આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર
આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…
