આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો દિવસ સારો પસાર થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 9 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૯-૦૭-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ ત્રીજ
  • રાશી :-   સિંહ   (ડ,હ)
  • નક્ષત્ર :-   આશ્લેષા       (સવારે ૦૭:૫૩ સુધી.)
  • યોગ :-    સિધ્ધી                    (સવારે  ૦૨:૦૯ સુધી. જુલાઈ-૧૦)
  • કરણ :-    ગર              (સવારે ૦૬:૦૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મિથુન                                       üસિંહ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૦ એ.એમ                                  ü ૦૭.૨૯ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૮:૫૩ એ.એમ                    ü ૧૦:૦૯ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૭ થી બપોરે ૦૧:૧૧ સુધી.      ü બપોરે ૦૪.૦૬ થી ૦૫.૪૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        આજે વિનાયકી ચોથ છે.·        ત્રીજ  ની સમાપ્તિ      સવારે ૦૬:૦૮ સુધી.  

  • તારીખ :-        ૦૯-૦૭-૨૦૨૪, મંગળવાર / અષાઢ સુદ ત્રીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૩ થી ૧૨:૪૪
અમૃત ૧૨:૪૪ થી ૦૨:૨૫
શુભ ૦૪:૦૬ થી ૦૫:૪૭
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૪૭ થી ૧૦:૦૬
શુભ ૧૧:૨૫ થી ૧૨:૪૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • દિનચર્યામાં ફેરફાર થાય.
  • ઓફિસના કામમાં તણાવ વધે.
  • આરામ વધે.
  • કમરનો દુખાવો રહે.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કામમાં નજર રાખવાની જરૂર છે.
  • પારિવારિક ચિંતા રહે.
  • સમય શીખવાડી જાય.
  • બેધ્યાનપણું વધે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ધનનું આગમન રહ્યા કરે.
  • ઘરના કામથી થાકી જાવ.
  • પ્રેમ સબંધ ઊંડાણમાં આવે.
  • રમૂજી સ્વભાવનો અનુભવ થાય.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર – ૩

 

  • કર્ક (ડ , હ) :-
  • મહેનત કરવાની જરૂર છે.
  • મોટા લાભ થાય.
  • કામથી વહેલું અવાય.
  • કોઈ મદદ થાય.
  • શુભ કલર – ચોકલેટ
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • આર્થિક નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો.
  • મનને નિયંત્રણમાં રાખો.
  • જવાબદારી વધે.
  • નવું શીખવા મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વડીલોની સલાહ લઈને કામ કરો.
  • પ્રેમમાં નવો વળાંક આવે.
  • મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • ગુસ્સા પર કાબૂ રાખો.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • પત્ની તરફથી ફાયદો થાય
  • ખોટું બોલવાનું ટાળો.
  • ખર્ચાળ સહાય કરી શકો.
  • દિવસ ઉત્તમ જણાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ભૂતકાળના રોકાણથી આવક વધે.
  • હિંમત હારવી નહીં.
  • પ્રેમમાં નિષ્ફળતા મળે.
  • ખોટી શંકા કરવી નહીં.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મિત્ર તરફથી પ્રશંસા થાય.
  • ઘરના માટે નવી વસ્તુ આવે.
  • કપટ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • જટિલતા છોડવી.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • પ્રેમ ખીલે.
  • બોલવામાં વિવેક રાખવો.
  • નવા માર્ગ મળે.
  • મુશ્કેલીમાંથી બહાર આવો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • પ્રેમમાં નિષ્ફળતા મળી શકે.
  • દિવસ યાદગાર રહે.
  • નવી પ્રવૃત્તિ થાય.
  • ચંચળતા છોડવી.
  • શુભ કલર- પોપટી
  • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • દબાણ વધે.
  • બાકી કાર્ય ઉકેલાય.
  • નવી શરૂઆત થાય.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શ્રાવણ મહિનામાં નીલકંઠના મંદિરમાં શામ માટે ભીડ ઉમટતી હોય છે…

આ પણ વાંચો:રસોડામાં વપરાતા મસાલાઓનું ગ્રહો સાથે શું સંબંધ છે?

આ પણ વાંચો: