Not Set/ થરાદ/ ઝોલાછાપ ડોક્ટર પર આરોગ્ય વિભાગનો સપાટો

દીપડા-કિયાલ ગામે આરોગ્ય તંત્રનો સપાટો બોગસ ડોકટરો ક્લિનીકને તાળા મારી ફરાર ડિગ્રી વગર બંને ડોકટર કરતાં હતા પ્રેક્ટિસ થરાદનાં PHCનાં મેડિકલ ઓફિસરે કરી કાર્યવાહી અનેક બોગસ ડોકટરોમાં ફેલાયો ફફડાટ બનાસકાંઠાનાં થરાદમાં આરોગ્ય વિભાગનો સપાટો જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગે બોગસ ડોકટરો સામે લાલ આંખ કરી સઘન તપાસ હાથ ધરી હતી. થરાદનાં દીપડા અને કિયાલ ગામે […]

Gujarat Others
  • દીપડા-કિયાલ ગામે આરોગ્ય તંત્રનો સપાટો
  • બોગસ ડોકટરો ક્લિનીકને તાળા મારી ફરાર
  • ડિગ્રી વગર બંને ડોકટર કરતાં હતા પ્રેક્ટિસ
  • થરાદનાં PHCનાં મેડિકલ ઓફિસરે કરી કાર્યવાહી
  • અનેક બોગસ ડોકટરોમાં ફેલાયો ફફડાટ

બનાસકાંઠાનાં થરાદમાં આરોગ્ય વિભાગનો સપાટો જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગે બોગસ ડોકટરો સામે લાલ આંખ કરી સઘન તપાસ હાથ ધરી હતી. થરાદનાં દીપડા અને કિયાલ ગામે રેડ કરતાં બોગસ ડોકટરો તેમનાં ક્લિનીકને તાળા મારી ફરાર થઇ ગયા હતા.

ડિગ્રી વગર બંને ડોકટરો એલોપેથીની પ્રેકટિસ કરી રહ્યાં હતા. થરાદનાં પી.એચ.ડીનાં મેડિકલ ઓફિસરે કાર્યવાહી કરતાં અનેક બોગસ ડોકટરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. મહત્વનું છે કે થરાદનાં વાવ, દિયોદર અને ધાનેરાનાં અનેક ગામોમાં બોગસ ડોકટરો પ્રેકટિસ કરી રહ્યાં હોવાની વાત સામે આવી છે. જેને લઇને આ સમાચારથી બોગસ ડોકટરોમાં ફફડાટ ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.