Lifestyle/ શરીરમાં દેખાતા આ શરૂઆતી લક્ષણોથી થઇ જાવ સાવધાન, થઇ શકે છે સ્કિન કેન્સર

દુનિયાભરમાં અનેક પ્રકારના કેન્સર ફેલાય છે. તેમાંથી એક સ્કિન કેન્સર પણ ઝડપથી ફેલાય રહ્યો છે. જ્યારે સ્કિનની કોશિકાઓ અસામાન્ય રીતે વધવા લાગે છે

Health & Fitness Lifestyle
Untitled 109 શરીરમાં દેખાતા આ શરૂઆતી લક્ષણોથી થઇ જાવ સાવધાન, થઇ શકે છે સ્કિન કેન્સર

દુનિયાભરમાં અનેક પ્રકારના કેન્સર ફેલાય છે. તેમાંથી એક સ્કિન કેન્સર પણ ઝડપથી ફેલાય રહ્યો છે. જ્યારે સ્કિનની કોશિકાઓ અસામાન્ય રીતે વધવા લાગે છે ત્યારે સ્કિન કેન્સર થાય છે. કોઈ પણ વ્યક્તિ લાંબા સમય સુધી તડકામાં રહેવાથી આ સમસ્યા થઈ શકે છે. શરીરના જે ભાગો પર સૂર્યની કિરણો સીધી તેમના પર પડે છે, જેમ કે હથેળી, આંગળીઓ, નખની સ્કિન, પગની ચામડી, કેન્સરનું જોખમ વધારે છે. આ સિવાય સ્કિન કેન્સર થવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. હવે સમયસર તેની ઓળખ કેવી રીતે કરવી તે આવે છે. અમે આપને કેટલાક પ્રારંભિક લક્ષણો જણાવીશું. તેમને ઓળખવાથી તમે સમયસર આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

કપાળ, ગળા, આંખો અથવા ગાલની આસપાસ અચાનક બળતરા થવા લાગે

ત્વચામાં દાગ-ધબ્બા ઘણા દિવસો સુધી રહે. જો 4-5 અઠવાડિયા પસાર થયા પછી, દાગ-ધબ્બા નથી જતાં, તો પછી તમે ડોક્ટરનો સંપર્ક કરો.

જો તમારી ત્વચા પર ક્યાય તલ છે અને અચાનક તેનો રંગ અથવા આકાર બદલાઇ રહ્યો છે તો સાવધાન થઇ જાય.

જો તમારા ચહેરા પર પિમ્પલ્સનું કદ વધી રહ્યું છે તો ત્વચા કેન્સર થવાની સંભાવના છે.

વારંવાર એક્જિમા થવું

તડકામાં બહાર નીકળતાની સાથે જ ખંજવાળ શરૂ થવા લાગે છે, તો તે સ્કિનકેન્સરનું લક્ષણ હોઈ શકે છે.

આ રીતે સ્કિનના કેન્સર સામે આપવું રક્ષણ

ઘરની બહાર નીકળતા સમય તડકાથી બચવા માટે શરીરને ઢાંકીને નીકળું.

જો ત્વચા પર ફોલ્લીઓ થઇ રહી છે, તો તરત જ ડોકટરનો સંપર્ક કરો.

શરીરને ડિહાઇડ્રેટથી બચાવવા માટે વધુને વધુ પાણી પીવો. જેના કારણે તમને સ્કિન કેન્સર થવાનું જોખમ નહીં રહે.

ઓછામાં ઓછી તળેલી અથવા મસાલેદાર વસ્તુઓનું સેવન કરો

માંસ, ફાસ્ટ ફૂડ, મકાઈ વગેરે જેવા ફેટી એસિડ ખોરાકથી દૂર રહો.

ત્વચા પર મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો.

આ પણ વાંચો-  ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે