Gujarat Corona Case/ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ, ગુજરાતીઓ થઇ જાવ સાવધાન!

અમદાવાદમાં 128 કેસ નોંધાયા છે. જ્યારે 388 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો 98.96 ટકા નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, એકપણ દર્દીનું મોત થયું નથી. 

Gandhinagar Top Stories Gujarat
કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 1લી એપ્રિલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 372 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 128 કેસ નોંધાયા છે. જ્યારે 388 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો 98.96 ટકા નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, એકપણ દર્દીનું મોત થયું નથી.

રાજ્યમાં આજે નોંધાયેલા કેસ પર નજર કરીએ તો અમદાવાદ 3, અમદાવાદ કોર્પોરેશન 125, અમરેલી 8, આણંદ 7, બનાસકાંઠા 14, ભરૂચ 14, ભાવનગર કોર્પોરેશન 6, બોટાદ 1, ગાંધીનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 3, જામનગર કોર્પોરેશન 5, ખેડા 2, કચ્છ 8, મહેસાણા 27, મોરબી 29, નર્મદા 1, નવસારી 1, પંચમહાલ 1, પાટણ 5, પોરબંદર 2, રાજકોટ 9, રાજકોટ કોર્પોરેશન 10, સાબરકાંઠા 6, સુરત 5, સુરત કોર્પોરેશન 30, સુરેન્દ્રનગર 6, વડોદરા 11, વડોદરા કોર્પોરેશન 23 અને વલસાડમાં 5 એમ કુલ 372 કેસ નોંધાયા છે.

77d71995921eb7b3870e3bcf3718e070168035745188778 original રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ, ગુજરાતીઓ થઇ જાવ સાવધાન!

આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 372 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 388 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2294 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત જેટલા 9 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 2285 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11055 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

ગઇકાલે ગાંધીનગરમાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાના વધતા કેસના પગલે કેટલાક પગલા લેવાની વાત કરવામાં આવી હતી. તેની સાથે જ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠક પછી ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ચૈતર વસાવાની ચેલેન્જને ભાજપના સાંસદે સ્વીકારી, કહ્યું, હું રાજપીપળા આવીશ

આ પણ વાંચો:IASના દાદા-દાદીએ કર્યો આપઘાત, 30 કરોડની સંપત્તિ હોવા છતાં ન આપતો હતો જમવાનું…

આ પણ વાંચો:પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ બંધ થવાના આરે? જાણો શા માટે દેશ છોડવા મજબૂર બન્યા પાયલોટ્સ

આ પણ વાંચો:વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એકશનમાં, 14થી વધુ લોકોની કરવામાં આવી અટકાયત, પોલીસ કાફલો ખડકાયો

આ પણ વાંચો:વડોદરાના ફતેપુરામાં જૂથ અથડામણ, ભગવાન રામની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ