Hot Weather/ રાજ્યમાં ગરમીનું જોર વધશે, હિટવેવની શક્યતા નહિવત્

ગુજરાત રાજ્યમાં શિવરાત્રિ પૂર્ણ થયા બાદ ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધવાનું શરૂ થઈ ગયું છે. આગામી બે – ત્રણ દિવસોમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધશે. રાજ્યમાં આગામી સાતથી આઠ દિવસ હિટવેવની શક્યતા નહિવત પ્રમાણમાં જોવા મળશે. આજે અમદાવાદમાં….

Top Stories Gujarat

Gujarat Weather News: રાજ્યમાં શિયાળો સત્તાવાર રીતે પૂર્ણ થયો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ક્રમશ: ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે. બે થી ત્રણ દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધશે.

ગુજરાત રાજ્યમાં શિવરાત્રિ પૂર્ણ થયા બાદ ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધવાનું શરૂ થઈ ગયું છે. આગામી બે – ત્રણ દિવસોમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધશે. રાજ્યમાં આગામી સાતથી આઠ દિવસ હિટવેવની શક્યતા નહિવત પ્રમાણમાં જોવા મળશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી નોંધાયું છે.


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ UGC/યુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ સુરત/પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…