Gujarat Heavy rain/ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં Gujarat Heavy rain વરસાદની આગાહી છે. જેમાં આજથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આવતીકાલે સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories India
Heavyrain Gujarat 1 1 ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં Gujarat Heavy rain વરસાદની આગાહી છે. જેમાં આજથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આવતીકાલે સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં આવતીકાલે ભારે વરસાદની Gujarat Heavy rain આગાહી છે.દ.ગુજરાત અને દ. સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 42 ટકા વરસાદ નોંધાયો છે. તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીઝનનો 65 ટકા વરસાદ નોંધાયો છે. આઠ જુલાઈ શનિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યકત કરી છે. આગામી પાંચ દિવસના હવામાનની આગાહી કરવામાં આવી છે. તેમાં ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સળંગ બે દિવસ રાજ્યમાં અનેક વિસ્તાચરોમાં ધોધમાર વરસાદ રહેશે

મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં હળવાં Gujarat Heavy rain ઝાપટાં થવાની શક્યતાઓ રહેલી છે. મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગયા બાદ આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી શક્યતાઓ રહેલી છે. 8 જુલાઈ શનિવારે બનાસકાંઠા,સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સળંગ બે દિવસ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

 

આ પણ વાંચોઃ Heavy Rain/ કેરળમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્તઃ બિહારમાં વીજળી પડતા 15થી વધુના મોત

આ પણ વાંચોઃ Mexico Accident/ મેક્સિકોમાં ભયાનક માર્ગ અકસ્માતમાં 29ના મોત

આ પણ વાંચોઃ આતંકવાદી/ કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના મોતનો દાવો! ભારતમાં હતો મોસ્ટ વોન્ટેડ

આ પણ વાંચોઃ Uniform Civil Code/ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડએ UCCનો કર્યો ખુલ્લેઆમ વિરોધ,લો કમિશનને આપ્યો જવાબ

આ પણ વાંચોઃ Political/ મહારાષ્ટ્રના CM શિંદેએ રાજીનામાની અટકળો પર લગાવ્યો પૂર્ણ વિરામ,બેઠકમાં થઇ આ ચર્ચા,જાણો