Weather/ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

જુલાઈ માસમાં થનાર વરસાદથી 66 ટકા વરસાદ વધુ પડ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સાર્વત્રિક વરસાદ નોંધાશે. કચ્છમાં પણ વરસાદના કારણે રેડ એલર્ટ નોંધાયું છે. 

Top Stories Gujarat
જુલાઈ માસમાં થનાર વરસાદથી 66 ટકા વરસાદ વધુ પડ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સાર્વત્રિક વરસાદ નોંધાશે. કચ્છમાં વરસાદની

રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં આજે શુક્રવારે ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની અગાહી કરાઈ છે. આવતી કાલથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. 23 થી 25 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જુલાઈ માસમાં થનાર વરસાદથી રાજ્યમાં 66 ટકા વધુ વરસાદ પડ્યો છે.  સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સાર્વત્રિક વરસાદ નોંધાશે.  કચ્છમાં પણ વરસાદના કારણે રેડ એલર્ટ અપાયુ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજથી ફરી એકવાર  વરસાદનું જોર વધશે.  દ.ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કચ્છમાં વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો તા, 23 જુલાઈ આવતીકાલથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ-ગાંધીનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જુલાઈ માસમાં થનાર વરસાદથી 66 ટકા વરસાદ વધુ પડ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સાર્વત્રિક વરસાદ નોંધાશે. કચ્છમાં પણ વરસાદના કારણે રેડ એલર્ટ નોંધાયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 58.32 ટકા વરસાદ થયો છે જે ગત વર્ષની સરખામણીમાં 36.625 ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 55,41,706 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હાલમાં NDRFની 13 ટીમ અને વિવિધ 16 જિલ્લાઓમાં SDRFની 21 પ્લાટૂન તહેનાત છે.


Bharuch/ ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં કૃષિ ક્ષેત્રે બેવડા બિયારણોના માર અને અતિવૃષ્ટિથી ખેડૂતો બેહાલ.