Not Set/ હેપેટાઇટિસ-સીની દવાઓ કોવિડ સારવારને શક્ય બનાવે છે, આ નવા અભ્યાસમાં દાવો

યુ.એસ. ઉર્જા વિભાગના વૈજ્ઞાનિકોએ અધ્યયનમાં શોધી કાઢ્યું છે કે હિપેટાઇટિસ-સી દવાઓમાં એક ખાસ એન્ઝાઇમ હોય છે, જેમાં કોરોના વાયરસને માનવ કોષોમાં તેની સંખ્યા વધતા અટકાવવા માટેની ક્ષમતા ધરાવતા હોય છે.

Top Stories Health & Fitness
election bihar 2 હેપેટાઇટિસ-સીની દવાઓ કોવિડ સારવારને શક્ય બનાવે છે, આ નવા અભ્યાસમાં દાવો

કોરોના વાયરસની સારવારમાં હેપેટાઇટિસ-સી દવાઓ અસરકારક છે. સ્ટ્રક્ચર્સ નામના સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. યુ.એસ. ઉર્જા વિભાગના વૈજ્ઞાનિકોએ અધ્યયનમાં શોધી કાઢ્યું છે કે હિપેટાઇટિસ-સી દવાઓમાં એક ખાસ એન્ઝાઇમ હોય છે, જેમાં કોરોના વાયરસને માનવ કોષોમાં તેની સંખ્યા વધતા અટકાવવા માટેની ક્ષમતા ધરાવતા હોય છે.

biden 12 હેપેટાઇટિસ-સીની દવાઓ કોવિડ સારવારને શક્ય બનાવે છે, આ નવા અભ્યાસમાં દાવો

યુ.એસ. ઉર્જા વિભાગના ઓક રિજ નેશનલ લેબોરેટરીમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે કોરોના વાયરસના મુખ્ય પ્રોટીઝને  હેપેટાઇટિસ-સી દવા દ્વારા નાશ કરી શકે છે. પ્રોટીઝ એ એક મહત્વપૂર્ણ પ્રોટીન એન્ઝાઇમ છે જે કોરોના વાયરસને પ્રજનન શક્તિ આપે છે.

Jammu Kashmir / નાગરોટામાં ટ્રકમાં સવાર બે આતંકીઓ ઠાર, હાઇવે બંધ…

સંશોધનકારો કહે છે કે કોરોના વાયરસને ફેલાતા અટકાવવા માટે, તેમાં હાજર પ્રોટીઝને કાર્યરત થતો અટકાવવો જરૂરી છે. મુખ્ય લેખક ડેનિયલ નેલર જણાવે છે કે અમને જાણવા મળ્યું છે કે, હિપેટાઇટિસ-સીની દવાઓ કોરોના વાયરસ પ્રોટીઝને અટકાવે છે નાશ કરે છે.

asdq 128 હેપેટાઇટિસ-સીની દવાઓ કોવિડ સારવારને શક્ય બનાવે છે, આ નવા અભ્યાસમાં દાવો

કોરોનાના પ્રોટીઝ પર હુમલો કરવાની પ્રથમ દવા

મુખ્ય લેખક, ડેનિયલ નેલેરે જણાવ્યું હતું કે, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા માન્ય કરાયેલ વર્તમાન કોઈ દવા નથી જે સાર્સ-કોવ -2 વાયરસના મુખ્ય પ્રોટીઝને લક્ષ્ય કરી શકે. તેઓ કહે છે કે આ સંશોધન એ નક્કી કરવા માટેનું પ્રથમ પગલું છે કે આ દવાઓને કોવિડ -19 ની સારવારમાં ઉપયોગી દવા  તરીકે ગણવું જોઇએ.

POLITICAL / બિહારની ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસમાં ઘમાસાણ, પ્રદેશ અધ્યક્ષ…