Not Set/ એપલ આઈફોન XR નું પ્રી ઓર્ડર બુકીંગ આજથી શરુ, આ જગ્યાએથી કરી શકશો બુકીંગ

એપલ આઈફોન XR નું પ્રી ઓર્ડર બુકીંગ આજથી શરુ, ભારતમાં આ ફોનની કિંમત શરુ થશે 76,900 થી. એપલ આઈફોન ભારતમાં પ્રી ઓર્ડર માટે 19 ઓક્ટોબરથી અવેલેબલ થશે. આ પ્રીમીયમ ફોન રીટેલ સ્ટોર્સ પર 26 ઓક્ટોબરથી ભારત સહિતના 50 જેટલાં મેજર માર્કેટમાં એન્ટ્રી લેશે. ભારતમાં આઈફોન XR ની કિંમત 76,900 રૂપિયાથી શરુ થશે. આ ફોન 64GB/128GB/256GB […]

Top Stories India Trending
iphone એપલ આઈફોન XR નું પ્રી ઓર્ડર બુકીંગ આજથી શરુ, આ જગ્યાએથી કરી શકશો બુકીંગ

એપલ આઈફોન XR નું પ્રી ઓર્ડર બુકીંગ આજથી શરુ, ભારતમાં આ ફોનની કિંમત શરુ થશે 76,900 થી. એપલ આઈફોન ભારતમાં પ્રી ઓર્ડર માટે 19 ઓક્ટોબરથી અવેલેબલ થશે. આ પ્રીમીયમ ફોન રીટેલ સ્ટોર્સ પર 26 ઓક્ટોબરથી ભારત સહિતના 50 જેટલાં મેજર માર્કેટમાં એન્ટ્રી લેશે.

ભારતમાં આઈફોન XR ની કિંમત 76,900 રૂપિયાથી શરુ થશે. આ ફોન 64GB/128GB/256GB સ્ટોરેજ ઓપ્શનમાં અવેલેબલ છે. આ ફોન બ્લેક, વ્હાઈટ, બ્લુ, યેલો, કોરલ અને રેડ કલરમાં મળશે.

ભારતમાં આ ફોનનું બુકીંગ તમે ફ્લીપકાર્ટ, એમેઝોન.ઇન અને પેટીએમ મોલ પર કરી શકો છો આ ઉપરાંત રીટેલ પાર્ટનર્સ જેવાં કે ઈમેજીન સ્ટોર વગેરે પર બુકીંગ કરવી શકો છો. આ બધી જગ્યાએ આઈફોન XS અને આઈફોન XS Max છેલ્લાં મહિનાથી અવેલેબલ છે.