Not Set/ યૂપીના આગામી સીએમ અખિલેશ , ગઠબંધન માટે કરશે ચૂંટણી પ્રચાર મુલાયમ સિંહ યાદવ

નવી દિલ્હીઃ સપા મુખ્યા મુલાયમ સિંહ યાદવે એક વાર ફરી યૂ ટર્ન લીધો છે. અખિલેશ યાદવ માટે પોતાના સૂર બદલતા જણાવ્યું હતું કે, યૂપીનો આગામી સીએમ અખિલેશ યાદવ હશે. તેમણે આજે જાહેરાત કરી હતી કે,  તે  સપાની સાથે સાથે કૉંગ્રેસ માટે પણ વોટ માંગશે.  કાલથી તે ચૂંટમી પ્રચારમાં ઉતરી રહ્યા છે. પાર્ટીના નેતૃત્વને લઈને પરિવારમાં […]

India
mulayam akhilesh v230 49 13.Still003 યૂપીના આગામી સીએમ અખિલેશ , ગઠબંધન માટે કરશે ચૂંટણી પ્રચાર મુલાયમ સિંહ યાદવ

નવી દિલ્હીઃ સપા મુખ્યા મુલાયમ સિંહ યાદવે એક વાર ફરી યૂ ટર્ન લીધો છે. અખિલેશ યાદવ માટે પોતાના સૂર બદલતા જણાવ્યું હતું કે, યૂપીનો આગામી સીએમ અખિલેશ યાદવ હશે. તેમણે આજે જાહેરાત કરી હતી કે,  તે  સપાની સાથે સાથે કૉંગ્રેસ માટે પણ વોટ માંગશે.  કાલથી તે ચૂંટમી પ્રચારમાં ઉતરી રહ્યા છે.

પાર્ટીના નેતૃત્વને લઈને પરિવારમાં ચાલેલા જંગ પછી સમાજવાદી પાર્ટીના માર્ગદર્શકની ભૂમિકામાં આવી ચૂકેલા મુલાયમે એવું પણ કહ્યું કે તેમને જૂની વાતોને ભુલાવી દીધી છે અને હવે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ બન્ને માટે પ્રચાર કરશે.

તેના પહેલા, મુલાયમ યાદવે કોંગ્રેસ-એસપી ગઠબંધન પર પોતાની નારાજગી દર્શાવી હતી અને એટલે સુધી કહી દીધું હતું કે, જે જે સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડશે ત્યાં ત્યાં અમારા સમર્થક કોંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરશે.