Vastu Tips/ રસોડામાં છુપાયેલું છે અરબપતિ બનવાનું રહસ્ય, તવી અને કડાહી રાહુનું કરે છે પ્રતિનિધિત્વ

તવો એ રસોડાની સૌથી જરૂરી વસ્તુ છે. જો તવો નહી હશે તો રોટલી કેવી રીતે બનશે. આજે, અમે તમને જણાવીએ કે વાસ્તુ મુજબ તવાનું  કેટલું મહત્વ છે

Dharma & Bhakti Uncategorized
tawa and kadai રસોડામાં છુપાયેલું છે અરબપતિ બનવાનું રહસ્ય, તવી અને કડાહી રાહુનું કરે છે પ્રતિનિધિત્વ

તવોએ રસોડાની સૌથી જરૂરી વસ્તુ છે. જો તવો નહી હોય તો રોટલી સહિતની અનેક વસ્તુ કેવી રીતે બનશે. તવાનું રસાઇમાં જેટલુ મહત્વ છે તેટલુ જ મહત્વ વાસ્તુ વિજ્ઞાનમાં પણ છે અને માટે જ આજે, અમે તમને જણાવીએ કે વાસ્તુ મુજબ તવાનું  કેટલું મહત્વ છે  અને તે પણ કોઈ ચોક્કસ સ્થળે, ખાસ રીતે  તવી રાખવા પર મળી શકે છે તમને ઘણી સંપત્તિ, ખુલી શકે છે કિસ્મતના બંદ બારણા.

Image result for તવો

તવા અને કડાહી રાહુનું પ્રતિનિધિત્વ કરે છે.

રસોડાને સાફ રાખો. જો કોઈ સ્ત્રી ગંદા તવી કે પછી ગંદી કડાહીનો ઉપયોગ કરે છે, તો તેના સીધી અસર તેના પતિ પર પડે છે. આ ઉપરાંત, તમારા પરિવારના બાળકો અથવા પતિ નશામાં ડૂબી જાય છે, તો ધારી લો કે રાહુના આડઅસરોને કારણે આ થઈ રહ્યું છે. તમારે તમારા રસોડાને તરફ ધ્યાન આપવું જોઈએ કે ક્યાંક તવા કે કડાહી ખોટા રીત રાખવાના કારણે તો આવું નથી થઈ રહ્રયું  ને આવો જાણીએ

Image result for તવો

જ્યારે રાત્રે ભોજન બનાવ્યા પછી તવાને ધોઈને રાખવું.   સવારે ભોજન બનાવો તો તવાને ગરમ કર્યા પછી દરરોજ  ઉપયોગ થતા મીઠાને તવા પર નાખવું.  પરંતુ ધ્યાનમાં રાખો કે મીઠું માં કોઈ અન્ય પદાર્થ મિશ્રિત તો નથી, એટલે કે હળદર અથવા લાલ મરચું મિશ્રિત નથી. હવે ત્યારબાદ 2 કે 3 ઇંચની રોટલી બનાવી તે રોટલીને આવી જહ્યા મૂકે ત્યાંથી કોઈ પ્રાણી તેને ખાઈ શકે.  આવું કરવાથી ઘરની બધી નકારાત્મક ઊર્જા સમાપ્ત થાય છે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે.  જ્યારે ઘરમાં તવીના ઉપયોગ કરવામાં આવતો નથી, ત્યારે તેને એવી રીતે રાખો, કે કોઈ જુવે નહિ એટલે કે, તેને કબાટમાં રાખો, ખુલ્લામાં નહીં. તવા અથવા કડાહીને ક્યારેય ઉલ્ટો નહી રાખવું જોઈએ.

Buy Cast Iron Grill Pan, Tawa and Kadai | Upto 60% Off | 70's Kitchen

તવા કે કડાહીને જ્યાં ખોરાક બનાવવામાં આવે છે તેના જમણા બાજુ પર રાખો.  રસોઈ કરતા સમયે તેને ખાલી ચૂલ્હા પર નહી મૂકવું જોઈએ.  ગરમ તવા પર ક્યારેય પાણી ન નાખવું. તેનાથી થતી ધ્વનિ તમારા જીવનમાં મુશ્કેલી લાવી શકે છે. જ્યારે તવો પાન ઠંડુ થાય છે, તેના પર લીંબુ અને મીઠું ઘસવું, તે ચમકદાર થશે, અને તમારું નસીબ પણ ચમકશે.

Singer Graphite 3Pcs Induction Base Non-Stick Cookware Set (Tawa, Fry Pan  &Kadai with Glass Lid)

તવા કે કડાહીને કોઈ પણ અણીદાર વસ્તુથી નહી ઘસવું જોઈએ. તવા કે કડાહીને ક્યારે પણ એંઠુ ન કરવું કે ના કોઈ એંઠી સામગ્રી મૂકવી. આ બન્ને વસ્તુઓની પવિત્રતા રાખવી જરૂરી છે.  ઘરમાં જેટલું સ્વસ્ચ્છતાનો ધ્યાન રખાશે. ધનના આગમનના રસ્તા સરળ થશે. બધા વાસણોમાં આ બે વાસણ ખૂબ જ માનનીય છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને અસ્થાયી માન્યતાઓ પર આધારિત છે, જે ફક્ત સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…